આયેશા નાં પતિ પાસે એટલી મિલકત છે, તમે પણ જાણી ને ચોંકી જશો.

મિત્રો, અમદાવાદ નાં રિવર ફ્રન્ટ પર થોડા દિવસો પહેલા એક બનાવ બન્યો હતો. આ બનાવ આયેશા નામની એક યુવતી નો હતો કે આયેશા એ રિવર ફ્રન્ટ પર ઊભા રહી ને એક વિડિયો બનાવ્યો હતો અને આયેશા વિડિયો માં તેના દુઃખ વિશે જણાવી રહી હતી.
આયેશા એ આપઘાત કર્યો તેનું કારણ હતું કે તેના સાસરિયાં દ્વારા તેને માનસિક રીતે અને શારીરિક રીતે ત્રાસ આપતા હતા. એટલે તેને રિવર ફ્રન્ટ પર આવી ને આપઘાત કરી લીધો અને તેને આપઘાત કર્યો તેના પહેલા તેના માં બાપ સાથે નું કોલ રેકોર્ડિંગ પણ સામે આવ્યું હતું.

આયેશા એ આપઘાત કર્યો તેના પછી તેના પતિ આરીફ ખાન ને પોલીસે ત્રણ દિવસ નો રિમાન્ડ પર લીધો હતો અને આ ત્રણ દિવસ નાં રિમાન્ડ માં તેના આપઘાત કરવા પાછળ નાં અનેક ખુલાસા થયા છે.
પોલીસે આરીફ ને રિમાન્ડ પર લીધો એટલે તેઓ તેને મારપીટ અને અને દહેજ ની માંગણી કરતા હોવાની કબૂલાત કરી છે.
તેઓ એ એ પણ કબૂલાત કરી છે કે આયસા નાં પેટ માં રહેલું બાળક બીજા વ્યક્તિ નું હતું.
પરંતુ આયાસા નાં પતિ જોડે અઢળક સંપતિ હોવાનું સામે આવ્યું છે.

આયેશા નાં પતિ ની મિલકત જાણી નેં ચોકી જશો
અમદાવાદ રિવફ્રન્ટ પર આત્મહત્યા કરનાર યુવતી નાં પતિ આરીફ ખાન ની મિલકત

સરકારી ભરતી નોકરી વિશે ની માહિતી માટે અહી ક્લિક કરો
આયશા નાં સાસરિયાં જોડે 4 દુકાનો અને ખૂબ જ સરસ ઘર છે અને પોસ વિસ્તાર માં દુકાનો નું મહિને 50 હજાર રૂપિયા ભાડું પણ આવતું હતું પરંતુ તેના લાલચુ સાસરિયાઓ એ અનેક વખત આયશા નાં પિતા જોડે દહેજ ની માંગણી કરતા હોવાનું ખુલાસો થયો છે.
આ વાત ને અમે Gujarati news update સખત શબ્દો માં વખોડિયે છીએ.
અને ભગવાન અલ્લાહ ને પ્રાથના કરીએ છીએ કે તેના આત્મા ને શાંતિ મળે.

Leave a Comment