ખેડૂતો માટે ટબ અને પ્લાસ્ટિક નાં બેરલ યોજના, મફત માં મળશે.

નમસ્કાર મિત્રો આપણા દેશ માં ખેડૂતો ને લગતી તેમજ પશુપાલકો ને લગતી યોજનાઓ અવાર નવાર આવતી રહેતી હોય છે. ખેડૂતો માટે ગોડાઉન યોજના,પશુપાલકો માટે ઘાસ ચાર યોજના જેવી તમામ અલગ અલગ યોજનાઓ આવતી રહેતી હોય છે.

સરકાર ખેડૂતો માટે અલગ અલગ યોજનાઓ વિશે માહિતી i khedut portal પર મૂકતી રહેતી હોય છે. તેમાં આપણે અરજી કરી શકીએ છીએ. તેમાં કોણ અરજી કરી શકે અરજી કરવા માટે સુ દસ્તાવેજ જોઈએ તેના વિશે માહિતી આપેલી હોય છે.

હાલમાં ચાલી રહેલી મફત 200 લીટર નાં બેરલ અને 10 લીટર નાં બે ટબ ની યોજના ખેડૂતો માટે છે. ખેડૂતો ને ખેતી કામ માં ઉપયોગ મા લેવાતા સાધન સામગ્રી માટે આ યોજના લાગુ કરવામાં આવી છે. અને આ યોજનામાં વસ્તુઓ મફત મા મળવા પાત્ર છે.

• આ યોજનામાં ખેડૂતો ને ખેતીવાડી માં ઉપયોગ મા લેવા માટે ટબ અને બેરલ આપવામાં આવશે.

• એક ખાતા દીઠ નામુમાં નંબર 8 અ મુજબ એક લાભાર્થી ને સહાય મળવા પાત્ર રહેશે.

• એક ખેડૂત ને મહત્તમ એક જ સહાય મળવા પાત્ર રહેશે.

• દિવ્યાંગ અને મહિલા ખેડૂત ને લાભ માં અગ્રીમતા આપવામાં આવશે.

અરજી કેવી રીતે કરવી!

• આ યોજના નો લાભ લેવા માટે તમારે સૌ પ્રથમ i khedut વેબસાઇટ પર જઈ ને અરજી કરવાની રહેશે.

• ત્યાર બાદ અરજી કર્યા પછી તેની પ્રિન્ટ કાઢી ને સહી કે અંગૂઠા નું સહી કરી ખેતીવાડી અધિકારી માં જમાં કરાવવી પડશે.

• તમે જે અરજી કરી છે તેની પ્રિન્ટ આધાર કાર્ડ ની પ્રિન્ટ અને 8 અ ની નકલ લઈ ને તાલુકા ખેતીવાડી અધિકારી ઓફિસ માં આપવા ની રહેશે.

• અરજદાર તરફ થી મળેલ અરજી તથા સધનિક કાગળો લઈ ને તેમની પાત્રતા ચકાસી ને લખશ્યાંક ની પૂર્વ મંજૂરી ચકાસી ને પૂર્વ મંજૂરી આપવામાં આવશે.

• પસંદ થયેલ ઉમેદવાર ને ડ્રમ અને બેરલ ની કીટ મેળવવા માટે કચેરી થી જાણ કરવામાં આવશે.

ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો

અરજી શરૂ થયાની તારીખ – 15/08/2021

અરજી કરવાની છેલ્લી તારીખ – 31/08/2021

ખેડૂત મિત્રો આ યોજના ખુબજ અગત્ય ની અને લાભદાયી યોજના છે તમે પણ આ યોજના માં લાભ લેજો અને બીજા ખેડૂત મિત્રો સુધી પણ આ યોજના ની માહિતી આપજો.

12 રૂપિયા માં 2 લાખ નો વીમા નું certificate ડાઉનલોડ કરવા માટે – અહી ક્લિક કરો

Leave a Comment