મિત્રો હમણાં થોડા દિવસ પહેલા જ લોવ પ્રેશર ના કારણે ગુજરાત માં કેટલાંક વિસ્તારો માં વાવાઝોડા સાથે વરસાદ ની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી જેમાં ગુજરાત ના કેટલા વિસ્તારો માં વરસાદ અને પવન ની આહાગી કરવામાં આવી હતી જેમાં 14 થી 20 તારીખ વચ્ચે વરસાદ સાથે વાવાઝોડા ની આગાહી કરવામાં આવી હતી જેમાં આજે ગુજરાત ના કેટલાક વિસ્તારમાં આજે પવન વરસાદ સાથે ધૂળ ની ડમરીઓ ઉડી રહી છે
● 16 થી 18 મેં સુધી સૌરાષ્ટ્ર અને કચ્છ ના વિસ્તારો માં પવન સાથે વરસાદ ની આગાહી

આજે રાજકોટ જિલ્લા માં બપોર ના સમય બાદ વાતાવરણ માં પલ્ટો જોવા મળ્યો હતો જેમાં બપોર પછી વતાવર બદલાયું હતું આકાશ કાળું ડિબાંગ થઈ ગયું હતું મીની વવાઝોડું ફૂંકાતા ધૂળ ની ડમરીઓ ઉડી હતી જેમાં રાજકોટના માં આવેલા ગવરીદર અને બેડી હડમતીયા ગામમાં વીજળી ના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો રાજકોટ ના ખીરસરા પાસે મીની વાવાઝોડું ફૂંકાતા વાહનચાલકો ન3 તકલીફ પડી હતી
વાવડી વડ ગામમાં ભારે પવન સાથે ડમરીઓ ઉડી
રાજકોટ ના વાવડી વડ ગામમાં ભારે પવન ફૂંકાયો હતો અને રાજકોટ માં પણ ભારે પવન ફૂંકાયો હતો જેમાં ત્યાં વિસ્તાર માં ઘણું નુકશાન થયું હતું ભારે વરસાદ અને પવન ના લીધે ખેડૂતો નો પાક પડી ગયો હતો જેમાં બાજરી ,તલ અને મગ જેવા અન્ય પાકોમાં નુકશાન થયું હતું

અરબી સમુદ્ર માં લો પ્રેશર ના કારણે આગામી 24 કલાક માં વાવાઝોડા માં પરિવર્તન થશે એવું નિષણતોએ જણાયું-
હવામાન વિભાગ દ્વારા જનવામાં આવ્યું છે કે અરબી સમુદ્ર માં લો પ્રેશર ના કારણે આગામી 24 કલાક માં વાવાઝોડું આવશે. ‘તૌકતે’ ની આગાહી માં અગામી 16 થી 20 તારીખ વચ્ચે પવન સાથે વરસાદ ફૂંકાશે અને દરિયામાં ગયેલા મછી મારો ને પાછા લાવવા NDRF ની 15 જેવી ટિમો કામે લાગી ગઈ છે.