છત્તીસગઢ માં તોરવા ગામ ની ઘટના જ કંઈક એવી બની છે કે શરમ નું માર્યું માથું ઝૂકી જાય 16 વર્ષ ના વિદ્યાર્થી સાથે મહિલા શિક્ષકે સંબધ બાંધતા ની વાત બહાર આવી છે જેમાં એક તરફી પ્રેમ કરતો સ્ટુડન્ટ એ આત્મહત્યા કરી લીધી છે સ્ટુડન્ટ એ સુસાઇડ નોટ લખી ને શિક્ષિકા ઉપર આરોપ મૂક્યો છે જેમાં ટીચર આત્મહત્યા કરવાનું કારણ ટીચર હોવાનું જણાવ્યું છે.
▪️છત્તીસગઢ ના તોરવા ની ઘટના
▪️5 દિવસ અગાઉ વિધાર્થી એ ફાંસી લગાવી આત્મહત્યા કરી દીધી હતી
▪️ વિધાર્થી એ આત્મહત્યા કરતા પેલા સુસાઇડ નોટ માં શિક્ષિકા ઉપર આરોપ મૂક્યો
▪️જરૂર પડે તો શિક્ષિકા ઉપયોગ કરી લેતી હતી અને જરૂરત પુરી થાય તો નમ્બર બ્લોક કરી દેતી
- Tiranga photo name
- Video of Kabar speaking Hare Krishna goes viral
- Gujarati WhatsApp status best app.
- PDIL Recruitment 2022, post 132
વિગતવાર માહિતી-
છત્તીસગઢ બિલાસપુર ગામ ની કેમેસ્ટ્રિક ની શિક્ષિકા તેની સ્કૂલ ના વર્ગ ના 16 વર્ષ ના વિદ્યાર્થી નું જાતીય શોષણ કયું હોવાની ઘટના બહાર આવી છે જેમાં નાની ઉંમર ના છોકરાં જોડે અશ્લીલ ચેટ કરી લલચાવી ને સંબધ બાંધ્યો હતો પસી આ ક્રિયા વધવા લાગી હતી જ્યારે શિક્ષિકા ને જરૂરિયાત હોય ત્યારે વિધાર્થી નો ઉપયોગ કરતી હતી આ સમય દરમિયાન 16 વર્ષ નો વિદ્યાર્થી શિક્ષિકા ને એક તરફી પ્રેમ કરવા લાગ્યો હતો પણ જ્યારે વિદ્યાર્થી ને હકિકત ની જાણ થઈ ત્યારે આત્મહત્યા કરી લીધી. આત્મહત્યા કરી ને વિધાર્થી એ સુસાઇડ નોટ માં લખ્યું કે શિક્ષિકા જુરુર પડે ત્યારે તેનો ઉપયોગ કરી લેતી હતી અને ફાયદો ઉઠાવતી અને અને જરૂરત પુરી થાય ત્યારે નમ્બર બ્લોક કરી દેતી આ સુસાઇડ નોટ ના આધારે મહિલા શિક્ષક ની વિધાર્થી એ ધરપકડ કરી છે

વિધાર્થી એ સુસાઇડ કર્યા કર્યા નો વિડિઓ બનાવ્યો
મળતી માહિતી અનુસાર વિધાર્થી એ ઘણી વખત ટીચર નો સમ્પર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પણ ટીચર એ એનો નમ્બર બ્લોક કરી દીધો હતો. આત્મહત્યા કર્યા બાદ વિધાર્થી એ સુસાઇડ વિડિઓ બનાવ્યો હતો જે શિડયુલ કરી મિત્ર ને મોકલ્યો હતો જે વિડિઓ ના આધારે પોલીસે ટીચર ની ધરપકડ કરી છે અને વિડિઓ પણ જાહેર ના કરવા નું પોલીસ એ ફરમાંન કર્યું છે
ટીચર વિશે માહિતી માટે સોશિયલ મીડિયા હેક કર્યું
16 વર્ષ નો વિધાર્થી સોશિયલ મિડિયા હેક કરવામાં પણ એક્સપર્ટ હતો જે સારી ટેકનોલોજી ની જાણકારી ધરાવતો હતો સુસાઇડ નોટને કોડ માં લખી હતી જેને સમજવામાં પોલીસ ને 3_4 દિવસ લાગી ગયા હતા. ટીચર નું ફેસબુક તથા વોટ્સએપ ને વિધાર્થી એ હેક કરી લીધું હતું જે ટીચર ની માહિતી લેવા માટે કર્યું હતું. આ ઘટના બાદ શિક્ષિકા ની ધરપકડ થઈ છે અને આગળ કાર્યવાહી કરવા ની શરૂઆત પણ થઈ ગઈ છે.