આધાર કાર્ડ માં નામ,જન્મતારીખ,એડ્રેસ, પતિ નું નામ સુધારો ઓનલાઇન ઘરે બેઠા.

આધાર કાર્ડ માં નામ,એડ્રેસ,જન્મતારીખ સુધારો 2021.

નમસ્કાર મિત્રો,

આજના ડિજિટલ જમાનામાં અનેક કામ આપણે ઘરે બેઠા કરી શકીએ છીએ. આપણે જાણીએ છીએ કે આધાર કાર્ડ એક આપણું જીવન જરૂરી પહેલું ડોક્યુમેન્ટ બની ગયું છે.જ્યારથી મોબાઈલ આવ્યા છે ત્યારથી આપણા દરેક કામ સરળ બની ગયા છે. આપણે જાણીએ છીએ કે આપણે કોઈ પણ કામ હોય તો આપણે ઘરે બેઠા આસાની થી કરી શકીએ છીએ. આપણે આજે વાત કરીશું કે આધાર કાર્ડ માં ઘરે બેઠા સુધારો કેવી રીતે આસાની થી કરી શકીએ તેના વિશે આપણે વાત કરીશું. આધાર કાર્ડ આપણું જીવન જરૂરી એક ડોક્યુમેન્ટ બની ગયું છે. આધાર કાર્ડ વગર આપણે કઈ પણ કામ કરી શકતાં નથી. પરંતુ જો આધાર કાર્ડ માં નામ,જન્મતારીખ,એડ્રેસ, માં કઈ પણ ખામી હોય તો આપણે ઘણી બધી તકલીફો નો સામનો કરવો પડે છે. તો ચાલો આપણે જોઈએ કે ઓનલાઇન ઘરે બેઠા આધાર કાર્ડ માં સુધારો કેવી રીતે કરી શકીએ;

આધાર કાર્ડ ઓનલાઇન સુધારો
આધાર કાર્ડ માં જન્મ તારીખ સુધારો

મિત્રો આધાર કાર્ડ માં નામ,સરનામું,જન્મ તારીખ, સુધારવા માટે સૌ પ્રથમ તમારે કોઈ પણ browser મા જઈ ને serach કરવાનું છે Uidai.gov.in મા જઈ ને તમારે નીચે scroll કરવાનું છે. ત્યાર બાદ તમારે Update adhar પર તમારે update demographic data online પર ક્લિક કરવાનું છે. નીચે ફોટો માં બતાવ્યાં પ્રમાણે.

આધાર કાર્ડ સુધારો online
આધાર કાર્ડ ઓનલાઇન સુધારો 2021
આધાર કાર્ડ અપડેટ 2021

Update demographic data online પર ક્લિક કરશો ત્યારે તેમાં તમને proced update adhar નો ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કરશો તો તમને નવું વિન્ડો જોવા મળશે. નીચે ફોટા મા બતાવ્યાં પ્રમાણે..

આધાર કાર્ડ update 2021

તેમા તમારે પહેલી લાઈન માં જેનું આધાર કાર્ડ update કરવાનું છે તેનો બાર અંક નો આધાર કાર્ડ નંબર અને નીચે ની લાઈન મા captcha code નાખવાનો રહેશે. કે જે તમને બાજુમાં દેખાય છે તે. તેના પછી તમારે send otp પર ક્લિક કરવાનું છે. તમારા રજિસ્ટર મોબાઈલ નંબર પર એક otp આવશે તે તમારે enter કરવાનો છે. (નોંધ – તમારો મોબાઇલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો જોઈએ. જો નાં હોય તો નજીક નાં આધાર સેવા કેન્દ્ર પર લિંક કરાવી લો)

  • ગુજરાત સરકાર ની હાલમાં ચાલુ ભરતી નાં ફોર્મ ભરવા માટે તેમજ ભરતી માહિતી માટે અહી ક્લિક કરો
આધાર કાર્ડ અપડેટ ઓનલાઇન

Otp દાખલ કર્યા પછી તમને નવું પેજ ખુલેલું દેખાશે તેમાં તમારે update demographic data પર ક્લિક કરવાનું છે. તેમાં તમને પૂછવામાં આવશે કે તમે સુ સુધારવા માંગો છો? Language,Name,address,Gender,Email,Mobile,Birthday,તમે જેમાં પણ સુધારો કરવા માંગતા હોય તેમા તમારે ક્લિક કરવાનું છે. તમે જેમાં સુધારો કરવા માંગતા હોય તે સુધારો કરી તમને એક document અપલોડ કરવાનું કહેશે. તે valid document અપલોડ કરવાનું રહેશે.

આધાર કાર્ડ માં સુધારો..

ત્યાર બાદ તમારે payment કરવાનું રહેશે તે 50 payment હોય છે તે તમે paytm,phonepe ગમેતે પરથી કરી શકો છો. Payment થઈ ગયા પછી તમને 15 દિવસ ની અંદર નવું આધાર કાર્ડ ટપાલ દ્વારા મળી જશે. અને તમારે આ માહિતી વિડિયો દ્વારા જોવી હોય તો નીચે લીંક આપેલી છે. તેનાથી પણ તમે સરળ રીતે જાણી શકો છે.

વિડિયો દ્વારા માહિતી મેળવવા માટે અહી ક્લિક કરો

Leave a Comment