18 વર્ષ નો છોકરો 71 વર્ષ ની મહિલા ના પ્રેમ માં પડ્યો, અને 3 સપ્તાહ માં લગ્ન પણ કરી લીધાં

કહેવત છે ને કે પ્રેમ ની કોઈ ઉંમર નથી હોતી પ્રેમ ઉંમર જોઈને થતો નથી જ્યારે કોઈ વ્યક્તિ પાસળ આકર્ષણ થાય ત્યારે ફક્ત તેજ વ્યક્તિ ના વિચારો આવે છે એવુંજ કઈક આ કિસ્સા માં જોવા મળ્યું છે કે પ્રેમ ની કોઈ ઉંમર નથી હોતી, પ્રેમ એક નમ્બર છે બીજું કંઈ નથી એવું આ કિસ્સા માં છે.

71 વર્ષ નું વૃદ્ધ મહિલા સાથે પ્રેમ થયો
બન્ને જણા ને ઓળખાણ 6 વર્ષ પહેલાં થઈ હતી જે 2015 માં થઈ હતી જેમાં 18 વર્ષ નો યુવાન 71 વર્ષ ની વૃદ્ધા સાથે પ્રેમ સંબન્ધ થયો હતો. 18 વર્ષ નો ગેરી હાર્ડવિક  સગા-સંબન્ધ ના અંતિમ સંસ્કાર માં ગયો હતો જ્યાં તેની પાર્ટનર (વાઈફ)

અલમિડા ને જોઈ પ્રેમ થયો હતો તે સમયે અલમેંડા  તેના પુત્ર ને તે ગુમાવી ચુકી હતી તેમની પ્રથમ મુલાકાત ચર્ચ માં થઈ હતી. એ પહેલી મુલાકાત માં બન્ને પ્રેમ માં પડ્યા હતાં અને જીવન ની નવી શરૂઆત કરી હતી.

35 વર્ષ નું અંતર બન્ને વચ્ચે
‘ધ સન’ નામ ના મેગેઝીન ના જણાવ્યા અનુસાર
બન્ને વચ્ચે 35  વર્ષ નું અંતર છે છતાં પણ બન્ને વચ્ચે પ્રેમ માં કોઈ કચાસ નથી બન્ને એક બીજાના પ્રેમ માં પાગલ છે બન્ને ની મુલાકાત ના 1 સપ્તાહ માંજ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો લગ્ન બાદ તેના પૌત્ર સાથે પતિ બધા સાથે રહે છે જેમાં તમને કુટુંબ ના લોકો એ પણ તેના પતિ ને સ્વીકાર્યો છે.

18 વર્ષ નો છોકરો 71 વર્ષની પત્ની

72, વર્ષ ની અલમેંડાં કહે છે પ્રેમ ની કોઈ ઉમર નથી એ વર્ષ નું અંતર એ એક નમ્બર છે અને તેનો પતિ ગેરી હાર્દવેક કહે છે કે મારી માટે અલમેડા જ બધુ છે તે યંગ મહિલાઓ તરફ આકર્ષાતો નથી જેના માટે તેની પત્ની અલમેડાં જ છે.  તેમના લગ્ન ને 6 વર્ષ થવા આવ્યા  છતાં પણ એમના પ્રેમ માં કઇ કમી નથી

સોશિયલ મીડિયા માં તસવીરો સેર કરી


કપલે તસવીરો સેર કરી-
ગયા સપ્તાહે આ કપલે હદય ને સ્પર્શી જાય એવી તસ્વીરો સેર કરી હતી જે એલ મિલિયન થી વધુ જોવાઇ હતી લોકોએ પસંદ પમ બહુ કરી હતી ગેરી એ જણાવ્યું હતું  હું 18 વર્ષ નો અને અલમેડાં 71 વર્ષ ની હતી ત્યારે તેને પોતાનો પ્રેમ મળ્યો હતો  અને તેને લગ્ન ને 6 વર્ષ થયાં તો પણ દિવસે ને દિવસે તેના પ્રેમ માં ડૂબતો જાઉં છું

Leave a Comment