ઇન્ડિયન પોસ્ટ મા 10 પાસ પર 1940 જગ્યાઓ માટે ભરતી. આ તારીખ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.

ઇન્ડિયન પોસ્ટ સર્વિસ ગ્રામીણ ડાક સેવક (GDS) મા ભરતી માટે નોટીફિકેશન પ્રોસેસ જાહેર કરી છે. ઇન્ડિયા પોસ્ટ નાં બિહાર પોસ્ટલ સર્કલ માટે GDS ની 1940 જગ્યાઓ પર ભરતી બહાર પાડી છે. આ જગ્યા માટે એપ્લિકેશન પ્રોસેસ 27 એપ્રિલ થી શરૂ થઈ ગઈ છે. ઇચ્છુક ઉમેદવાર appost.in પર 27 મે સુધી apply કરી શકે છે.

પોસ્ટ ની સંખ્યા – 1940

કેટેગરીસંખ્યા
UR903
Ews146
OBC510
PWD – A12
PWD – B05
PWD – C23
PWD – DE02
Sc294
St45
ગ્રામીણ ડાક સેવક ભરતી 2021

લાયકાત
આ પદ માટે અરજી કરનાર ઉમેદવારો કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ગણિત, સ્થાનિક ભાષા અને અંગ્રેજી (ફરજિયાત અથવા વૈકલ્પિક વિષય તરીકે અભ્યાસ કર્યો હોય) વિષયની સાથે ધોરણ 10 પાસ હોવા જોઈએ.


ઉંમર
આ પદ માટે અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 18થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

સિલેક્શન પ્રોસેસ
આ પદ માટે અરજી કરનાર ઉમેદવારોનું સિલેક્શન મેરિટ લિસ્ટના આધારે કરવામાં આવશે.

સેલરી
અરજી કરનાર ઉમેદવારોને દર મહિને 10,000 રૂપિયાથી 14,500 રૂપિયા સુધી સેલરી આપવામાં આવશે.

મહત્ત્વની તારીખો
અરજી શરૂ થવાની તારીખ- 27 એપ્રિલ
અરજીની છેલ્લી તારીખ- 26 મે 2021


એપ્લિકેશન ફી
જનરલ/OBC/ EWS-100 રૂપિયા
SC/ ST/એક્સ સર્વિસમેન-કોઈ ફી નથી

આ રીતે Apply કરો
ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો 26 મે સુધી https://appost.in/gdsonline પર ઓનલાઈન અરજી કરી શકે છે.

Leave a Comment