શું 5G ટેસ્ટિંગ નાં કારણે દેશમાં કોરોના નાં કેસ વધી રહ્યા છે? જાણો હકીકત.

હાલમાં દેશ માં કોરોના નાં કેસ મા ધરખમ વધારો થઈ રહ્યો છે. દેશ માં દિવસે અને દિવસે કોરોના નાં કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. અને લોકો ને ઓક્સીજન પણ મળવો મુશ્કેલ છે. ત્યારે કોરોના નાં કેસ મા જઈ થઈ રહેલા વધારા માટે 5G ને જવાબદાર ગણવામાં આવી રહ્યું છે. વાયરલ ઓડિયો 1 મિનિટ અને 20 સેકન્ડ નો છે. તેમાં 2 વ્યક્તિઓ કોરોના નાં કેસ મા થઈ રહેલા વધારો અને થઈ રહેલા મૃત્યુ માટે હાલમાં ચાલી રહેલા 5G resting જવાબદાર ગણાવી રહ્યાં છે તેમાં પહેલો વ્યક્તિ કહે છે – જે ખાતો નથી તેના માટે થઈ રહ્યું છે

બીજો વ્યક્તિ – જે નથી કહેતો તે પડી રહ્યો છે. પ્રથમ વ્યક્તિ કહે છે – માંસ અને ઈંડા ખાવા જોઈએ અને છત પર નાં સૂવું જોઈએ. તેવી બંને વાતચીત કરી રહ્યા છે.

પછી પહેલો વ્યક્તિ કહે છે કે 5G કેટલા દિવસ testing કેટલા દિવસ ચાલશે. તો બીજો વ્યક્તિ કહેછે કે મેં મહિના સુધી ચાલશે. બીજો વ્યક્તિ કહે છે કે ગળું સુકાય જાય છે તો બીજો વ્યક્તિ કહે છે કે હા ગળું સુકાઈ જાય છે.

આ ઓડિયો ક્લિપ વિશે સરકારે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે આ એક અફવા છે 5G નાં કારણે કોઈ પણ વાયરસ ફેલાતો નથી. અને તેમણે જણાવ્યું હતું કે 5G એક રડિયેશન છે અને અને કોઈ પણ વાયરસ રેડિયેશન નાં કારણે ફેલાતો નથી. તે ફક્ત કોઈ માં સંપર્ક મા આવવાથી ફેલાય છે

Leave a Comment