ગુજરાતના માથે ઉભું થયું નવું સંકટ: આ વિસ્તારો માંથી ભારે પવન સાથે વાવાઝોડું પસાર થવાની હવામાન વિભાગની આગાહી

નમસ્તે મિત્રો.

અત્યારે ઉનાળા ની કાળજાળ ગરમી નો સામનો કરવો પડી રહ્યો છે. હાલ માં દિવસે ગરમી અને રાતે ઠંડી પડી રહી છે ઉતર નાં વિસ્તારો માં પવન ફૂંકાય રહ્યા છે. જોઈએ તો 14 મેં ના રોજ લો પ્રેશર સક્રીય થવાની સનભાવના છે ગુજરાત ના ઘણા વિસ્તારો માં પવન નો વાતાવરણ પલ્ટો જોવા મળ્યો છે જેમાં અમુક વિસ્તારો માં વરસાદ સાથે કરા પડ્યા સે તો અમદાવાદના અમુક વિસ્તારો માં તાપમાનો નો પારો 43 ડીગ્રી સુધી નોંધાયો હતો

ગરમ અને સૂકા પવન ફૂંકાતા તાપમાન મહત્તમ વધ્યું છે.લઘુતમ તાપમાન નીચું જવાથી રાત્રે ઠંડી અને દિવસે સખત ગરમી પડી રહી છે.ત્યારે આપણા હવામાન શાસ્ત્રીએ ઉનાળામાં પવન સાથે માવઠા ની આશા વ્યક્ત કરી છે. માર્ચ મહિના માં પહેલા અઠવાડિયામાં તાપમાન 40 c થી ઉપર નોંધાયું છે. ત્યારે આગામી થોડા દિવસો માં તાપમાન વધે તેવી શક્યતા છે.

બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે વાતાવરણ માં પલટો આવશે અને ગુલ્ફ નાં પશ્ચિમી અરબી સમુદ્ર માં લો પ્રેશર થવાની સંભાવના છે જેમાં વિસ્તારોમાં વાતાવરણ ધૂળ ભર્યું રહેશે.અને દરિયા કિનારા નાં વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અને આ ઉપરાંત 14 મેં થી 20 આસપાસ સુધી માં કર્ણાટકના , તમીનલાડુ ,અને મહારાષ્ટ્ર નાં કેટલાક વિસ્તાર માં વાવાઝોડું પસાર થાય તેવી શકયતા છે. જ્યારે ગુજરાત ના પણ ઘણા વિસ્તારો ના થી વાબઝોડું પસાર થવાની આગાહી છે

ગુજરાત માં ચાલતી વિવિધ યોજનાઓ વિશે ની માહિતી માટે અથવા ફોર્મ ભરવા માટેઅહી ક્લિક કરો

14 થી 20 મેં સુધી ગુજરાત ના કેટલાક વિસ્તારોમાં મા વાવઝોડા ની સાથે વરસાદ ની આગાહી કરતા ગુજરાત નાં ખેડૂતો માં ચિંતા નો વધારો થયો છે. જેમાં દાહોદ, તાપી , ડાંગ, ભાવનગર અને કચ્છ માં વાવઝોડું આવસે એવી આગાહી કરવામાં આવી છે તેમના ઊભા પકો ને નુકસાન થઈ શકે છે. હવામાન શાસ્ત્રીએ જણાવ્યું હતું કે ઉનાળામાં માં વારંવાર વાતાવરણ મા પલટો આવી શકે છે. અને 14 થી 20 મેં સુધી માં કેટલાક વિસ્તારો માં કરા અને ઉતર પર્વતીય વિસ્તારમાં પવન સાથે હિમવર્ષા થઈ શકે છે.અને તેઓ એ વધુ માં જણાવ્યું હતું ઉનાળામાં સામાન્ય કરતાં વધુ ગરમી પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *