મમ્મી પપ્પા મને માફ કરી દેજો, કહીને યુવાને જીવન ટૂંકાવ્યું…

મમ્મી પપ્પા મને માફ કરી દેજો, કહીને યુવાને જીવન ટૂંકાવ્યું...

અત્યારે ગુજરાત રાજ્યમાં ખુદખુશી કરવાના કિસ્સાઓ વધી રહ્યા છે તેના વચ્ચે એક વધુ કિસ્સો ગુજરાતના અમરેલીઓ સામે આવ્યો છે અમરેલીના નાની ઉંમરના યુવકે ખુદખુશી કરી લેતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.શરાફી મંડળીમાં પટ્ટાવાળા નમી નોકરી કરતા યુવકે જીવવનો અંત લાવી દીધો છે. ઘટના બાદ પરિવાર માં માતમ છવાઈ ગયો છે. યુવકના ખિસ્સામાથી લખાણ લખેલી ચિઠ્ઠી … Read more

ખેતરમાં પડયું ચંદ્રયાન નું રોકેટ ! , જાણો વિગતવાર.

આપણે જાણીએ છીએ છે કે ભારતે તેનું ચંદ્રયાન 14 જુલાઈ એ લોન્ચ કર્યું છે. ભારત ના આ ચંદ્રયાન ની ઐતિહાસિક સિદ્ધિ જોઈને દુનિયાની નજર ભારત પર છે. આ ચંદ્રયાન તેની 40 થી 45 દિવસ ની સફર બાદ ચંદ્ર પર લેન્ડ થશે.ચંદ્રયાન તેના મશીન ને લઈ જતી વખતે જેમ જેમ ઉપર જાય તે રીતે તેના અમુક … Read more

અમદાવાદ: પોલીસે નબીરાઓ ની શાન ઠેકાણે લાવી દીધી.

આજથી અમદાવાદ સહિત આખા ગુજરાતમાં પોલીસ દ્વારા વાહન ચેકીંગ માટે મેગા ડ્રાઇવ ઝુંબેશ ચલાવી રહી છે ત્યારે અમદાવાદમાં ઘણા બધા કેશ ડ્રીંક એન્ડ ડ્રાઇવ નાં સામે આવ્યા છે. અમદાવાદ નાં મણિપુરમાં અકસ્માત ના આરોપી ને પોલીસે પાઠ ભણાવ્યો છે. બિયર પીને કાર ચલાવી અકસ્માત સર્જનાર કેદાર દવે અને તેના મિત્રોને પોલીસે જાહેરમાં પાઠ ભાણવ્યો છે. … Read more

અસિત મોદી પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું મને શોમાં થી…

અસિત મોદી પર લગાવ્યા ગંભીર આરોપ

ટીવીનો ફેમસ કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અત્યારે ખુબ ચર્ચામાં છે તેના વચ્ચે અભિનેત્રી જેનિફર મિસ્ત્રીના શોમાંથી બહાર થયા બાદ હવે શોમાં રીટા રિપોર્ટરનું પાત્ર ભજવતી અભિનેત્રી પ્રિયા આહુજાએ પણ નિર્માતા અસિત મોદી પર ગંભીર આરોપો લગાવી દીધા છે તેને લઈને ફરીથી શોની ચર્ચાઓ વધી ગઈ છે. હાલના એક લેટેસ્ટ ઈન્ટરવ્યુ દરમિયાન પ્રિયાએ … Read more

માતાપિતા માટે ચેતવણીરૂપ કિસ્સો : ગળામાં રૂમાલ લપેટીને રમતી હતી 5 વર્ષેની બાળકી, માતાએ બૂમ પાડી તો.

આજકાલ અનેક બનાવો વધતા જાય છે તેવામાં સુરતમાંથી માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. સુરત શહેરના અમરોલી વિસ્તારમાં ઘરની બારી પાસે ફોનમાં ગેમ રમતા રમતા ગળે ફાંસો લાગી જતાં પાંચ વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે. બાળકીના મોતથી પરિવારમાં શોકની લાગણી જોવા મળી રહી છે. આ અંગે પોલીસે અકસ્માત નો ગુનો નોંધી ને … Read more

પિતાની સામે જ તણાઈ ગઈ દીકરી, બીજા દિવસે મળી લાશ.

આખા ગુજરાતમાં વરસાદી માહોલ જામેલો છે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તો મેઘતાંડવ સર્જાયું છે. જૂનાગઢમાં વરસાદે તબાહી બોલાવી હતી ત્યારે ઘણા એવા સમાચાર સામે આવ્યા હતા કે જે જોઈને સૌ કોઈ ચોકી જાય. આપણે સમાચાર અને અન્ય માધ્યમથી જૂનાગઢના તબાહી નાં દ્રશ્યો જોયા હસે. હાલમાં જૂનાગઢમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં … Read more

ટ્રાફિક નિયમમાં રહેજો, ગુજરાતભરમાં એક મહિના સુધી ચાલશે સ્પેશિયલ ડ્રાઇવ.

ઇસ્કોન બ્રિજ પર થયેલા ગોઝારા અકસ્માત અને ગુજરાતના અનેક વિસ્તારમાં વધતા જતા અકસ્માત ને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં DGP અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ એક મહિના સુધી ઓવર સ્પીડ, હેલ્મેટ અને લાઈસન્સ સહિતના ટ્રાફિક નિયમન અંગે સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરી છે. ત્યારે પોલીસ દ્વારા સ્ટંટ કરતા લોકો વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યના પોલીસ વડાએ સ્પેશિયલ ડ્રાઇવ … Read more

સરકારી વકીએ તથ્ય પટેલ કેસમાં કર્યો સૌથી મોટો ખુલાસો, કહ્યું ઇન્વેસ્ટિગેશનમાં…

સરકારી વકીએ તથ્ય પટેલ કેસમાં કર્યો સૌથી મોટો ખુલાસો, કહ્યું ઇન્વેસ્ટિગેશનમાં...

અમવાદમાં 19 તારીખ ના રોજ ઈકોન બ્રિજ પરઠાર ગાડી અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો તેને જોઈને લોકોના ટોળા અકસ્માત જોવા અને મદદ કરવા માટે ભેગા થઈ ગયા હતા અહીં પોલીસ પણ પહોંચી ગઈ હતી પરંતુ પુલ પર ફૂલ સ્પીડમાં ;આવી રહેલ જગુઆર ગાડી ટોળા પર ફરી વળી હતી જેમાં ટોટલ 10 લોકોના મોતની ખબર … Read more

બનાસકાંઠા ની જીવાદોરી સમાન દાંતવાડા ડેમનું પાણી બનાસ નદીમાં છોડાતા ખેડૂતોમાં ખુશી.

હાલમાં વરસાદ અનેક જગ્યાએ મન મૂકીને વરસી રહ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાત નાં મોટાભાગ નાં જળાશયો. ભરાઈ ગયા છે. ત્યારે ઉતર ગુજરાતનાં બનાસકાંઠા નો જીવાદોરી સમાન ગણાતો દાંતીવાડા ડેમ પણ 599 ની સપાટી પાર કરી ગયો છે. જે કુલ 85% કરતા વધુ ભરાઈ ગયો છે. ડેમ 85% કરતા વધુ ભરાઈ જતા એક દરવાજો ખોલીને 2000 … Read more

અમદાવાદ: ઇસ્કોન બ્રિજ પર 160 કિમીની ઝડપે આવતી કારે 9 લોકોને કચડી નાખ્યા.

આપણે જોતા હોઈયે છીએ છે કે ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માત ના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે હાલમાં જ ગઈ કાલ રાત્રે અમદાવાદ માં અકસ્માત નો એવો કિસ્સો સામે આવ્યો છે કે તમે પણ વિચલિત થઈ જશો. ગઈ કાલ રાત્રે ગાંધીનગર સરખેજ રોડ પર ઇસ્કોન બ્રિજ પર હિટ એન્ડ રન ની ઘટના સામે આવી છે. … Read more