માતા પિતા ને છેલ્લા રામરામ, પૈસા મારી પત્ની ને ક્યારેય નાં આપતા સુસાઈડ નોટ લખી આરોગ્યકર્મી બે ફૂલ જેવા બાળકો સાથે કેનાલ માં પડ્યો

ઘરના ત્રાસ અને અન્ય પરેશાનીઓ થી આત્મહત્યા નાં કેસો દિવસે અને દિવસે વધતા જાય છે ત્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગરનાં દહેગામ માં એક ઘટના કાળજું કંપાવી નાખે તેવી સામે આવી છે. જેમાં તેની પત્ની અને સાસરિયાના ત્રાસ થી કંટાળી ને આરોગ્ય કર્મીએ તેના બે બાળકો સાથે કેનાલ માં કૂદી ને મોત ને વ્હાલું કર્યું છે. ગાંધીનગર … Read more

નવસારીમાં લવ જેહાદ કેસના આરોપી અસીમ સેખનું પોલીસે કાઢ્યું સરઘસ.

આપણે રોજબરોજ જોઈએ છીએ છે કે લવ જેહાદ નાં બનાવો ખુબજ વધતા જાય છે. લવ જેહાદ ને લઈને સરકારે કાયદો પણ બનાવ્યો છે. ત્યારે નવસારીમાં પણ લવ જેહાદ નો બનાવ સામે આવ્યો છે. નવસારીમાં હિન્દુ સગીરાને લગ્નની લાલચ આપીને અસીમ સેખ નામના યુવક ની ધરપકડ કરવામાં આવી છે. અસીમ શેખ યુવતી ને લગ્નની લાલચ આપી … Read more

બનાસકાંઠા નું રાજકારણ ગરમાયું, ગેનીબેન ઠાકોર નાં ટ્વીટ્ બાદ sp એ આપી પ્રતિક્રિયા.

રાજકારણ મા અનેક વખત આક્ષેપ પ્રતિ આક્ષેપ થતાં હોય છે. ત્યારે હાલમાં બનાસકાંઠા નાં રાજકારણ એ વેગ પકડ્યો છે. વાવ નાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોર તેમના નિવેદન અને ટ્વીટ ના કારણે અનેક વખત ચર્ચામાં આવતા હોય છે. તેમના નિવેદન નાં લીધે અનેક વખત બનાસકાંઠા નું રાજકારણ ગરમાતું હોય છે. ત્યારે થોડા દિવસો પહેલા ગેનીબેંન ઠાકોર એ … Read more

રાખી સાવંતે સલમાન ખાન સાથે લગ્ન કરવા માટે માટે માંગી મન્નત.

રાખી સાવંતે સલમાન ખાન સાથે લગ્ન કરવા માટે મન્નત રાખી હતી. રાખી સાવંત મંગળવારે એરપોર્ટ પર જોવા મળી હતી. તે દરમિયાન રાખી ને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. હકીકતમાં રાખી સાવંતે દુબઈ થી ઉઘાડા પગે આવી હતી અને સલમાન ખાન સાથે લગ્ન માટે મન્નત માંગી હતી. રાખી સાવંત હંમેશા પોતાની મસ્તીથી ભરપૂર રહેતી હોય … Read more

અરવલ્લીના દોલતપુર પ્રા. શાળામાં સિક્ષકની બદલી થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા.

આપણે મોટાભાગના લોકો ગામડામા મોટા થયેલા હોઈએ છીએ, ગામડામા શિક્ષકને લોકો માસ્તર કહેતા હોય છે આ માસ્તર નું બિરૂદ અરવલ્લી ની એક પ્રાથમિક શાળામાં જોવા મળ્યું છે. શિક્ષક આપણા ગુરુ માનવામાં આવે છે અને ગુરુ સૌથી સર્વોપરી હોય છે. આ ગુરુ આપણ ને જીવન માં ઘણું બધું શીખવી જાય છે તેમના પ્રત્યે આપણ ને ઘણો … Read more

ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડ ને લઈને એલર્ટ.

આપણે જાણીએ છીએ છે કે ગુજરાતમાં વરસાદે પહેલા રાઉન્ડમાં ધબધબાટી બોલાવી છે. ગુજરાતના દરેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. લોકોને ગરમીથી રાહત મળી રહી છે. હવામાન વિભાગ ની આગાહી મુજબ સાઉથ વેસ્ટ મોન્સુન એ આખા દેશને કવર કરી લીધું છે. જેના લીધે આખા દેશમાં ચોમાસું બેસી ગયું છે. ભારતનાં દક્ષિણ નાં રાજ્યોમાં ભારે વરસાદ ની … Read more

ઝુંપડપટ્ટી માં રહેતી દિકરી ઈંગ્લેન્ડ માં ભણવા ગઈ, નાનપણમાં તેણે બીજાના ઘરે વાસણા ધોયા.

સંઘર્ષ ની સાથે કિસ્મત હોય છે તે આપણે બધા એ સાંભળેલું હોય છે. તમિલનાડુ રાજ્યમાં એક ગરીબ પરિવાર હતો જે રોજીરોટી ની શોધમાં મુંબઈ આવ્યો અને એક ચાલીમાં રહેવા લાગ્યો. ત્યાં કોઈ વ્યવસ્થિત રહેવા માટે જગ્યા નાં હતી. દિકરી નાં જણાવ્યા મુજબ ગુજરાન ચલાવવા માટે દાદાની સાથે પિતાએ પણ મજૂરી કરવાનુ શરૂ કર્યું. તેઓ બાંધકામ … Read more

ખેડૂત 7 કરોડ રૂપિયાનું હેલિકોપ્ટર ખરીદશે, બેંકમાં નોકરી છોડી ને શરૂ કરી હતી આ ખેતી.

આજનો જમાનો બદલાઈ ગયો છે. હાલમાં આપણે જે વિચાર્યું પણ નાં હોય તે થતું હોય છે. આપણે સમાચાર જગત મા અનેક કહાનીઓ સંભાળીએ છીએ તેવી એક કહાની છે આ ખેડૂત ની કે જે 7 કરોડ રૂપિયા નું હેલિોપ્ટર ખરીદશે. ખેડૂત રાજારામ ત્રિપાઠી હાલના સમયમાં 25 કરોડ રૂપિયા વાર્ષિક ટર્ન ઓવર ધરાવતા માં દતેશ્વરી સંગઠન નાં … Read more

માતા પિતા કેનેડામાં દીકરી નાં ઘરે ગયા અને ઘરે પુત્રએ મોટો ખેલ રચી નાખ્યો.

આપણે સમાચાર અને અન્ય જગ્યાએ સંભાળતા હોઈએ છીએ છે કે અમુક જગ્યાએ બનાવ બન્યો અમુક સ્થળે આ ઘટના ઘટી પરંતુ વડોદરા મા જે ઘટના બની છે તે ઘટના સાંભળીને તમે પણ હચમચી જશો. આ ઘટના એવી છે કે આપણે બાપ તરીકે દીકરા પર વિશ્વાસ કરવો હોય તો પણ સો વાર વિચાર કરવો પડે. વડોદરાના માંજલપુર … Read more

સભાને સંબોધતા અચાનક ઢળી પડ્યા વડતાલ ધામના સ્વામી.

ખેડામાં હિન્દુ ધર્મની સેનાની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચાલુ સભામાં પ્રવચન આપતા વડતાલ ધામના સ્વામી અને અખિલ ભારતીય સંત સમિતિના નૌતમ સ્વામી અચાનક ઢળી પડ્યા હતા. ત્યાર બાદ અચાનક તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાર બાદ તેમની સારવાર મળતાં તેમની તબિયત સ્થિર હોવાના સમાચાર આવ્યા છે. માહિતી તેવી મળી રહી છે કે … Read more