ચંદ્ર પર સૌ પ્રથમ પગ મૂકનાર કોણ. વિદ્યાર્થીએ એવો જવાબ આપ્યો કે 5 માર્કસ એક્સ્ટ્રા આપવા મૂકવા પડ્યા.

આજ કાલ સોશિયલ મીડિયા નો જમાનો છે અને જ્યારથી સોશિયલ મીડિયા નો જમાનો આવ્યો છે ત્યારથી અમુક પ્રશ્નો આપણ ને ચકડોળે ચડાવી દે છે. આપણે રોજ બરોજ અનેક રમુજી સવાલો સોશિયલ મીડિયા માં ફરતા જોઈએ છીએ.

હાલ માં સોશ્યલ મીડિયામાં એક નાના બાળક નો સવાલ વાયરલ થઈ રહ્યો છે. જો તમે જાણ્યા સમજ્યા વગર આ પ્રશ્ન નો જવાબ સાંભળશો તો તમને પણ ગુસ્સો આવી જસે. પરંતુ તમે જવાબ સમજશો તો તમે પણ આ બાળક ની પ્રશંસા કરશો.

સોશિયલ મીડિયામાં માં વાયરલ થઈ રહેલા મેસેજ માં એક પરીક્ષા માં એવો સવાલ પૂછવામાં આવ્યો કે ચંદ્ર પર સૌ પ્રથમ પગ કોને મૂક્યો હતો તો બાળકે સમજી વિચારી ને જવાબ આપ્યો હતો કે બાહુબલી એ આ જવાબ પહેલી નજરે જોતા ખોટો લાગશે પરંતુ તમે વિચારશો કે બાહુબલી ને છુટા પાડવામાં આવે તો પહેલા બાહુ – arm અને પછી બલી – strong આ રીતે બાળકે સમજી વિચારી ને જવાબ આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published.