છોકરીને પાંચમી વાર જોઈ છતાં ના પાડતા મુરતિયા ને માર માર્યો, વિડિઓ વાઇરલ

મિત્રો આજે એક અજીબો ગરીબ ઘટના મહારાષ્ટ્ર ના બલધાણા મુકામે બની છે તમે ઘણા ન્યુઝ જોયા હશે પણ આ આજની ઘટના કઈક અજીબો ગરીબ છે એક મુરતિયો એક છોકરી ને ચાર વાર જોવા ગયો હતો તેથી તેને જબરો મેથીપાક છોકરી ના ઘરવાળા આપ્યો હતો

વિગતવાર
એક મુરતિયો તેના સબનધિઓ અને મિત્રો  સાથે ચાર વાર છોકરી જોવા ગયો હતો ચોથી વાર છોકરી જોયા પછી મુરતતીયાએ હા પાડી હતી છોકરી જોયા બાદ છોકરા તેની સાથે સગાઈ કરી હતી અને લગ્ન કરવાનું નક્કી કર્યું હતું લગ્નના કરવાને થોડો સમય બાકી હતો અને મુરતિયા એ પાંચમી વાર છોકરી જોવાનું નક્કી કર્યું પાંચમી વાર છોકરી જોયા બાર મુરતિયા એ છોકરીની આંખમાં  વાંધો હોવાનું કહેતા છોકરીના પરિવારજનો વિફર્યા હતા જે બાદ મુરતિયા ને રૂમ માં પુરી દીધો  અને માર માર્યો


મહત્વની વાત એ હતી કે આ ઘટના થઈ ત્યારે ત્યાં હાજર એક યુવાને વિડિઓ બનાવી વાઇરલ કર્યો હતો અને આ વિડિઓ સોશિયલ મીડિયા માં બહુ વાઇરલ થયો હતો

વિડિઓ જોવા અહીં ક્લીક કરો

Leave a Comment