કોરોના સામે ની લડાય માં આ વસ્તુઓ આપશે શરીર ને એનર્જી. કેન્દ્રએ આપ્યો ડાયેટ પ્લાન,જાણો.

આપણે જાણીએ છીએ કે હાલમાં કોરોના ની મહામારી આખા વિશ્વ માં ફેલાય ગઈ છે. ઘણા દેશો માં કોરોના નાં કેસ ઓછા થયા છે અને ઘણા દેશો માં હજુ દિવસે અને દિવસે કોરોના નાં કેસ વધી રહ્યાં છે. જે દેશો માં કોરોના નાં કેસ ઓછા થયા છે તેનું કારણ છે કે ત્યાં મોટા ભાગે લોકો ને કોરોના ની રસી અપાઈ ગઈ છે. અને ત્યાંના લોકોને હવે માસ્ક પહેરવાનું પણ લોકો ને સરકારે નાં પાડી છે કારણ કે ત્યાં હવે કોરોના નાં કેસ બહુ જ ઘટી ગયા છે. જેવા કે ઈઝરાઈલ,બ્રાઝિલ.

આપણા દેશ માં હજુ પણ કોરોના નાં કેસ દિવસે અને દિવસે વધી રહ્યા છે. અને દેશ માં ઘણા બધા લોકો નાં મોત પણ નીપજ્યાં છે. હાલ માં કોરોના ની સ્તીથી દેશ માં બહુ જ વિકટ છે. ત્યારે ઘણા લોકો દવાખાનામાં સારવાર કરાવે છે અને ઘણા લોકો હોમ aisolate થઈ ને પણ ડોક્ટર ની સલાહ મુજબ સારવાર કરે છે. આપણે ઘરે રહી ને પણ દેસી ઉપચાર અને ડોક્ટર ની સલાહ મુજબ આહાર લઈએ તો કોરોના જેવી બીમારી માંથી રાહત મળી શકે છે.

દેશ માં હજુ કોરોના ની બીજી લહેર સમાપ્ત થઈ નથી ને નિષ્ણાતો ત્રીજી લહેર ની વાતો કરવા લાગ્યા છે અને કોરોના ની ત્રીજી લહેર માં બાળકો પર સૌથી વધુ અસર જોવા મળશે. તેવા માં કેન્દ્ર સરકારે ડાયેટ પ્લાન આપ્યો છે કે તમે કયા કયા ફાળો ઘરે ખાય શકો જેથી કોરોના જેવી બીમારી માંથી રાહત મળી શકે તેના વિશે વાત કરીશું.

• બદામ અને દ્રાક્ષ

કોરોના સામે ની લડાય માં આ વસ્તુઓ આપશે શરીર ને એનર્જી. કેન્દ્રએ આપ્યો ડાયેટ પ્લાન.
બદામ અને દ્રાક્ષ

ભારત સરકારે માયગોવઇન્ડિયા નાં ટ્વિટર એકાઉન્ટ પર સેલ્ફ આઇસોલેશન માં રિકવર થઈ રહેલા દર્દીઓ માટે એક ડાયેટ પ્લાન શેર કર્યો છે જેનાથી તમારી immunity બુસ્ટ કરી તમારી સારવાર કરવામાં મદદ કરશે. તેમાં એવું જણાવામાં આવ્યું છે કે કોરોના નાં દર્દી ને પોતાના ને સાજા થવા માટે પલાળેલી દ્રાક્ષ અને બદામ સાથે ખાવી જોઈએ. અને આપણે જાણીએ છીએ કે બદામ પ્રોટીન અને આર્યન નો મુખ્ય સ્ત્રોત છે. તેથી તેને નિયમિત રીતે ડાયેટ માં આહાર લેવો જોઈએ.

• ડોસા

• ડોસા

કોરોના નાં દર્દી માટે સવાર નાં નાસ્તા માં રાગી ડોસા આપવા જોઈએ. કારણ કે તેનાથી દર્દી ને ગ્લુટેન ફ્રી ડાયટ થી ફાયબર યુક્ત દર્દી ને શિફ્ટ કરવાનો છે. અને immunity માટે પણ ઘણું ફાયદા કારક છે.

• ગોળ,ઘી, રોટલી

ઘી,ગોળ,રોટલી
ઘી,ગોળ,રોટલી

લંચ દરમિયાન કોરોના નાં દર્દી ને ઘી ખાવાનું કહેવામાં આવે છે. અને તમે રોટલી સાથે ઘી અને ગોળ પણ ખાય શકો છો. આ વસ્તુઓ આપણા શરીર ને અંદર થી ગરમ રાખે છે. અને તેમાં પ્રોટીન પણ ભરપૂર માત્રામાં હોય છે. અને સાથે સાથે તે તમારી immunity માટે પણ ઘણું ફાયદા કારક છે.

• ખીચડી

ખીચડી

ડિનર નાં સમયે તમે જો આહાર માં ખીચડી ખાઓ છો તો તમારા માટે તે ઘણું સારું છે. આમાં તમામ જરૂરી પોષક તત્વો હોય છે જેથી કોરોના દર્દી ને recover થાવા માં ઘણી મદદ રૂપ છે. અને ઉપરાંત તમને ડાયારેસિય જેવી મુશ્કેલીઓ માં મદદ કરે છે

શું 5G ટેસ્ટિંગ નાં કારણે દેશ માં વધી રહ્યા છે કોરોના નાં કેસ જાણો હકીકત – વધુ વાંચો..

• લીંબુ,પાણી,છાછ

લીંબુ,

કોરોના સંક્રમિત થયા ઉપરાંત પોતાને hydret રાખવું પણ જરૂરી છે. તમે સાદું પાણી અથવા લીંબુ નું પાણી અથવા છાછ વગેરે પણ પી શકો છો. શરીર hydret રહેવાથી આપણી imunity પણ શારી રહે છે અને ઓર્ગોન્સ પર તેનો પ્રભાવ ઓછો રહે છે.

• ઈંડાં,ચિકન, માંસ

ઈંડાં. માંછ,સોયાબીન

કોરોના સામે લડવા માટે તમે ડાયેટ માં પ્રોટીન યુક્ત વસ્તુઓ સેવન કરી શકો છો. જે માંસ પેશીઓ ને ઝડપથી રિકવર કરી શકે છે. તેથી તમારે ઈંડાં, માંસ,ચિકન,પનીર,માછલી,સોયાબીન, ખાવું જોઈએ. આ વસ્તુઓમાં ભરપૂર માત્રા માં પ્રોટીન હોય છે. જે તમને કોરોના સામે imunity વધારવામાં મદદ કરે છે.

• ફળ

ફળ

તમારે રોજના પાંચ રંગ નાં ફળ અને શાકભાજી ખાવા જોઈએ. જેથી શરીર માં પર્યાપ્ત વિટામિન અને મિનરલ ની કમી ને પૂરી કરવામાં આવી શકે. ડોક્ટર અને નિષ્ણાતો નું કહેવું છે કે દરરોજ પાંચ રંગ નાં ફાળો અને શાકભાજી ખાવા થી શરીર માં પૂરતા પ્રમાણ માં વિટામિન મળી રહે છે. અને શરીર ની રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે.

• હળદર વાળું દૂધ

હળદર વાળું દૂધ

તમારી immunity ગ્રો કરવા માટે તમારે નિયમિત રીતે હળદર વાળું દૂધ પીવું જોઈએ. હળદર માં આવેલા એન્ટી ઓક્સિડન્ટ તત્વો શરીર માટે ઘણા ફાયદા કારક છે. અને જો તમને છાતી માં કફ થયો હોય અને હળદર વાળું દૂધ પીવો તો તમારો કફ પણ છૂટો પડે છે.

Leave a Comment