DAP ખાતરની બેગ રૂપિયા 2400ને બદલે રૂપિયા 1200માં મળશે, કેન્દ્રએ સબસિડી રૂપિયા 500થી વધારી રૂપિયા 1200 કરી

નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ સાઈટ માં તમારું સ્વાગત છે મિત્રો આજે વાત કરીશું ખાતર માં કેટલી સબસીડી મળે છે અને શું ભાવ વધારો થઈ રહ્યો છે તો ભારત દેશ એક ખેતીપ્રધાન દેશ છે જે પોતાનું ગુજરાત ખેતી કરીને ચલાવી રહ્યા છે ઘણા ખેડૂતો આજે ખેતી પર પોતાનું જીવન નિર્ભર કરી રહ્યા છે અને આ ખેતીપ્રધાન દેશમાં દિવસેને દિવસે ખાતર, બિયારણ અને દવાઓનો વધારો થઈ રહ્યો છે આ ભાવ વધારા માં ખાતર જેવા ઉત્પાદનમાં વધારો મળતો નથી DAP ખાતર યુરિયા ખાતર માં પહેલાંના સમય કરતાં હાલ ના સમય માં ખાતર નો બહુ ભાવ વધારો છે જેમાં ખાતરો , બિયારણ ના ભાવ વધતા ખેડૂતો ખેતી માં વધુ મળતર મળતી નથિ.

DAP ખાતર

ગયા વર્ષે DAP ખાતર ની મૂળ કિંમત રૂપિયા 1,700 પ્રતિ બેગ હતી જેમાં પ્રતિ બેગે કેદ્ર સરકાર 500 રૂપિયા સબસીડી આપતી હતી જેથી કમ્પની ખેડૂતો ને 1200 રૂપિયે પ્રતિ બેગે ખેડૂતો  ને વેચાણ થી આપતી હતી તાજેતર માં DAP માં ઉપયોગ થતાં ફોસ્ફરિક એસિડ, એમોનિયા એસિડ, એસિડ એ ઉપર થી 60 થઇ 70% જેટલા વધ્યા છે

એ કારણોસર DAP  ખાતર ની કિંમત વાસ્તવિક કિંમત 2400 થયા છે, જેને  ખાતર કમ્પનિઓ દ્વારા દ્વારા 500 સબસીડી કાપતા 1900  સુધી વેચવામાં આવે છે જ્યારે કેદ્ર સરકાર ના 500 સબસીડી વધારી ને 1200 સબસીડી આપશે આજના નીર્ણય થી ખેડૂતોને રૂપિયા 1200 ના ભાવે જ DAP ખાતર આપવામાં આવે છે

JOIN CLICK HERE

Leave a Comment