દવા વગર ઘરે બેઠા ઓક્સિજન લેવલ વધારો દેશી દવા થી 100% અસરકારક અને ફેફસા પણ સ્વસ્થ રહેશે આ ઉપચાર થી..

મિત્રો આત્યાર ના સમય માં કોરોના મો રાફડો ફાટી નીકળ્યો છે સીટી માંથી ગામડા માં પણ કોરોના કેશ વધી રહ્યા છે જેમાં અત્યારના સમય માં ઘણી બીમારીઓ લોકો માં જોવા મળે છે જેમાં આંખો બળવી, ગળા માં દુઃખવું  આવી તકલીફો ને લીધે ફેફસા માં પૂરતું ઓક્સિજન મળતું નથી જેના કારણે ફેફસા માં મોટી અસર થતી હોય છે આવી સ્થિતિ માં અમે તમને જણાવીએ છીએ કે તમે ઘરે આર્યુવેદીક રીતે ફેફસા ને સાફ કઈ રીતે રાખી શકશો.
ઘણી વાર પ્રદુષિત હવા ના કારણે,  સતત ઝેરી હવા ના સંપર્ક માં આવવા થી , સિગરેટ પીવા થી, પ્રદુષિત હવા ના કારણે, ઝેરી રસાયણો વગેરે ના સંપર્ક વાળી   હવા વગેરે તમારા ફેફસામાં જતી હોય છે જેથી ફેફસા માં  બળતરા ઉભી થતી હોય છે જેથી તમને ઘણી વાર ભારે પણું લાગતું હોય છે, જેથી તમારે ફેફસાને સ્વાથ્યય રાખવું ખૂબ મહત્વ નું  છે.

ફેફસા સાફ કઈ રીતે રાખવા
▪️ફેફસા સાફ કરવા માટે સ્ટીમ થેરાપી એ સહુથી મહત્વ ની માનવામાં આવે છે જેનાથી ફેફસા ના દ્વાર વધુ ખુલે છે અને શ્વાસ લેવામાં બહુ અસાની રહે છે જેથી સ્ટીમ થેરાપી વધુ ઉપયોગ કરો  જે ફેફસા ને દૂષિત થતા બચાવે છે
▪️એક કપરું ગોટી,  એક ચમચી અજમો ,  અને થોડા લવિંગ લઈ નાના રૂમાલ માં પોટલી બનાવી 10 થી 12 વાર ઊંડા શ્વાસ લો આ ક્રિયા દર બે કલાકે કરવાની ક્રિયા કરવાથી 24 કલાક માં ઓક્સિજન લેવલ 95-99 થઇ જશે.
▪️લિલી ચા ને પણ સ્વાથ્યય માટે સારી માનવામાં આવે છે જે પાચનક્રિયા માં સારી ભુમિકા ભજવે છે અને વજન ઘટાડવું , ફેફસાને સ્વસ્થ રાખે છે લિલી ચા ફેફસાની ની બળતરા દૂર કરે છે અને પેશીઓ નું રક્ષણ કરે છે.
▪️આદુ , હળદર અને લસણ દ્વારા પણ ફેફસા ને સ્વંસ્થ રાખી શકાય છે જેમાં 1 લીટર પાણી , 2  ચમચી  હળદર, જોડું લસણ , થોડું આદુ , ને થોડો ગોળ આ મિશ્રણ કરતા પહેલા ગરમ પાણી કરીને આ મિશ્રણ એમાં નાખી દો એને ચોથા ભાગનું ઉકળવા દયો પછી તેનો બાફ અને પીવાનું રહશે. આમા તમે ફ્રીઝ માં ભરી ને મૂકી શકો જેમાં દરરોજ સવાર સાંજ 2 ચમચી લઈ શકો છો.
▪️દરરોજ તમે  ખાવા માં થોડું ધ્યાન રાખવાનું રહેશે જેથી પણ તમારા ફેફસા સ્વસ્થ રહેશે જેમાં હળદર, અખરોટ,  કઠોળ લીલા શાકભાજી વાળા પાંદડા વગેરે આહાર માં લેવા જેથી કુદરતી રીતે ફેફસા સાફ થતા રહશે
▪️ફેફસાની સફાઈ માટે તમે ફુદીનો , પનહર ના પાંદડાં  જેને ગરમ પાણી માં ગરમ થવા દેવું ત્યારબાદ તેમાં મળી શકે તલ મધ  નાખી ને ચા બનાવી ને પીવું જેનાથી તમારું સ્વસ્થ સ્વચ્છ રહેશે અને તમને ઘણી બીમારીઓ પણ દૂર થશે
✍️ મિત્રો અમારી આ માહિતી તમને જો પસન્દ આવી હોય તો અમારી આ પોસ્ટ ને વધુ માં વધુ સેર કરવા વિનંતિ છે જેથી કોઈ ને કામ લાગી શકે છે અને પોતાનું ઓક્સિજન લેવલ અને સ્વાથ્યય સાચવી શકે છે આવી માહિતી  ઘરે બેઠા મેલળવવા માંટે અમારું  વોટ્સએપ  ગ્રુપ જોઈન કરવા વિનંતી છે જેની લિંક પોસ્ટ નીચે આપેલી છે. આભાર મિત્રો

Leave a Comment