ઘરમાં કબૂતર આવતું હોય તો જાણી લો આ સંકેત. જાણીલો નહીતો પસ્તાશો.

આપણા શાસ્ત્રોમાં અનેક વસ્તુઓ નાં લાભ અને ગેરલાભ વિશે વાત કરેલી છે. સામાન્ય રીતે સાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો તમારા ઘરમાં કેટલીક વસ્તુઓ રાખવામાં આવે છે તો તે પૈસા માં આવકમાં અવરોધ કરે છે અને તમારા ખર્ચમાં વધારો કરે છે.

આ ઉપરાંત ઘણી વખત તમારા ઘરમાં કબૂતર ને તમારા ઘરમાં આવતું જોયુ હશે તો પણ તે સંકેત આપે છે. જો તમારા ઘરમાં કબૂતર આવતું હોય તો આ સંકેત જાણી લો.

આપણા દેશમાં અનેક ધર્મ ની અનેક માન્યતાઓ હોય છે. ઉપરાંત કબૂતર વિશે પણ ઘણી માન્યતાઓ હોય છે. કારણ કે આપણા શાસ્ત્રોમાં કબૂતર વિશે ઘણી સરળ માન્યતાઓ છે. જેમાંથી કેટલીક માન્યતાઓ વિશે વાત કરીશું.

કબૂતર એક પક્ષી છે જે મનુષ્યની જેમ હજારો વર્ષ પહેલાં દુનિયામાં હતું. લોકો

લોકો કબૂતરો ને ખુબ ચણ ખવડાવવાનું પસંદ કરે છે,પરંતુ કેટલાક લોકો કબૂતરો નાં કારણે પરેશાન થઈ જાય છે.

કબૂતર ને શાંતિ નું પ્રતીક માનવામાં આવે છે. તેજ સમયે તે પણ કહેવામાં આવે છે કે તે પોતાના જીવનસાથી માટે પ્રમાણિય છે. આ સિવાય એવું માનવામાં આવે છે કે ઘરમાં કબૂતર નું આવવું શુભ માનવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે કબૂતર નું ઘરમાં આવવું ઘરમાં સુખ અને શાંતિ નું આગમન સૂચવે છે. અને તેની સાથે તેનો બીજો સંકેત એ પણ છે કે તમને ખૂબ ટૂંકા સમય માં મોટી સફળતા મળશે.

જ્યોતિષ માં એવો પણ ઉલ્લેખ છે કે કબૂતર ને દેવી લક્ષ્મી નું ભક્ત માનવામાં આવે છે તેથી તેનું ઘરમાં આવવું લક્ષ્મીનું આગમન સૂચવે છે.

Leave a Comment