માત્ર 400 રૂપિયામાં મળે છે, Home AC chief price air conditioning system ac.

આપણે જાણીએ છીએ છે કે ભારતમાં હાલમાં ગરમી ની સિજન ચાલુ થઈ ગઈ છે. ગરમી ની સિઝનમાં રાહત મેળવવા લોકો ઘરમાં પંખા અને મોંઘા એસી ખરીદતા હોય છે. આપણે જાણીએ છીએ છે કે ઘરમાં AC લગાવવુ ઘણું મોઘું પડી જાય છે લોકો હજારો રૂપિયા ખર્ચી ને ઘરમાં AC લગાવતા હોય છે. પરંતુ તમારે હવે ઘરમાં મોંઘા AC લગાવવા ની જરૂર નથી કારણ કે હવે માર્કેટ મા નાના AC આવી ગયા છે અને આ AC ની કિંમત છે ફક્ત 400 રૂપિયા અને આ AC ખરીદવા લોકો ની ઘણી જ માંગ ઊઠી છે. જો તમે પણ એક પોર્ટબ્લ AC ખરીદવા માંગો છો તો આ એર કન્ડીશન તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે.

જો તમે પણ ઘરમાં એકલા રહેતા હોય અથવા ઘરે કામ કરતી વખતે ગરમી અનુભવો છો તો તમે આ નાનું ઉપકરણ તમને ઘણું મદદ કરી શકશે. આ mini portable Ac તમને ઉનાળામાં ગરમી મા ઘણું રાહત આપશે. આ AC બજાર માં ofline અને online બંને રીતે ઉપલબ્ધ છે.

જો આ AC ની ડીઝાઈન ની વાત કરીએ તો તે એકદમ નાની રાખવામાં આવી છે અને તેમાં અલગ અલગ કલર પ્રમાણે બજારમાં ઉપલબ્ધ છે અને આ mini portable Ac ની કિંમત 400 થી લઈને 2000 રૂપિયા સુધીમાં AC ઉપલબ્ધ છે.

આ AC ની કૂલિંગ પ્રોસેસ પણ ખૂબ સારી છે અને આ 400 રૂપિયાનું AC ચલાવવુ પણ ખૂબ સરળ છે અને તે એકદમ નાનું હોવાથી વિજળી ની પણ બચત કરે છે. અને ઘર અથવા તમારી ઓફિસ માં આ નાનું AC તમારા માટે ખૂબજ comfortable રહેશે.

Leave a Comment