ધંધુકામાં કિશન ભરવાડ કેસ મા અત્યાર સુધીમાં મોટો ખુલાશો, બીજા બે મૌલવીઓ નાં નામ ખુલ્યા.

આપણે જાણીએ છીએ છે કે ગુજરાતમાં ધંધૂકાના કિશન ભરવાડ મર્ડર કેસમાં આખા ગુજરાતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધંધૂકાના કિશન ભરવાડ એ પોતાની ફેસબૂક id મા એક આપત્તિજનક પોસ્ટ કરી હતી. તેથી અમુક ધર્મની લાગણીઓ દુભાણી હતી.

તે બાબતે કિશન ભરવાડ પર fir પણ થઈ હતી અને તે પોસ્ટ અંગે કિશન ભરવાડે માફી પણ માંગી હતી. પરંતુ અમુક અસામાજિક તત્વોએ કિશન ભરવાડ પર વેર રાખી ને તેના પર ફાયરિંગ કર્યું હતું. તે બાબતે હિન્દુ સંગઠનો અને ભરવાડ સમાજ પર ભારે રોષ જોવા મળી રહી રહ્યો છે.

કિશન ભરવાડ પર ફાયરિંગ કરનાર બે અસામાજિક તત્વો ને પોલીસે ગણતરી નાં કલાકોમાં પકડી પાડયા હતા. આ અંગે નો પ્લાન અમદાવાદ નાં જમાલપુર મસ્જિદ માં પ્લાન બનવ્યો હતો. તેમાં રિવોલ્વર આપનાર મુખ્ય આરોપી મૌલવી હોવાનું બહાર આવ્યું છે અને તેના છેક મુંબઈ અને દિલ્હી સુધી નાં કનેકશન હોવાનું બહાર આવ્યું છે.તેમા પોલીસ તપાસ બાદ ઘણા મોટા માથાઓ નાં હાથ હોવાનું બહાર આવી શકે છે.

Leave a Comment