શું શાહરૂખ ખાન લતા મંગેશકર નાં પાર્થિવ દેહ પર થુક્યો હતો! નફરત વાળું વિચારતા પહેલા આ સત્ય હકીકત જાણી લેજો.

ભારત ની કોયલ સ્વર એવા આપણા લતા મંગેશકર રવિવારે દુનિયા છોડી ને ચાલ્યા ગયા છે. તેમના નિધનથી ફક્ત તેમનો પરિવાર જ નહિ પરંતુ સમગ્ર દેશમાં સોક ની લાગણી અનુવાઈ રહી છે. તેમના નિધનથી આખા દેશે એક અમૂલ્ય કોયલ કહેવાતી આપણી દીદી ને ખોઇ છે. લતા મંગેશકર લાંબા સમય થી દવાખાનામાં દાખલ હતા. તેમની તબિયત લાંબા સમય થી નાજુક હતી ત્યારે રવિવારે તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા લતા દીદી ને શ્રદ્ધાંજલી આપવા માટે નરેન્દ્ર મોદી તેમજ દરેક મોટા રાજકારણીઓ અને અનેક સેલિબ્રિટી હજાર રહ્યા હતા. દરેકની આંખો ભીની હતી અને ચહેરા પર ઉદાશી હતી.  બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન પણ હાજર રહ્યા હતા અને તેમણે પણ લતા મંગેશકર ને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

.

હાલમાં શાહરૂખ ખાન ને લઈ ને એક ચર્ચા ચાલી રહી જેને લઈ ને બોલીવુડ ઇન્ડસ્ટ્રી ખૂબજ નિરાશ છે. હકીકતમાં શાહરૂખ ખાન તેમના મેનેજર સાથે લતાજી ને શ્રદ્ધાંજલી આપવા આવ્યા ત્યારે તેમણે આપણા સિંગર માટે પ્રાથના કરી હતી. અને પછી લતાજી ના પગ પાસે માસ્ક ઉતારી ને ફૂંક મારી હતી પરંતુ ઘણા લોકો આ મોમેન્ટ ને લઈ ને ખરાબ કમેન્ટ કરી રહ્યા છે કે શાહરૂખ ખાન થુક્યા હતા. પરંતુ તેવું હતું નહી અને અમુક લોકો આ ખોટી અફવાફેલાઈ

રહ્યા છે હવે, આ કમેન્ટ અને વિડિયો વાયરલ થયા બાદ સ્વરા ભાસ્કર અને અશોક પંડીત તેમના સમર્થનમાં આવ્યા છે, જણાવી દઈએ કે શાહરૂખ ખાન અને તેમની મેનેજર પૂજા દ્લાની બંને લતા મંગેશકર ને શ્રદ્ધાંજલી આપવા સાથે સ્ટેજ પર ચડ્યા હતા મેનેજર પૂજા હાથ જોડી ને ત્યાં ઊભી રહી હતી, અને શાહરૂખ ખાન પહેલા ત્યાં ઊભા રહી પ્રાથના કરી હતી અને ત્યાર બાદ નીચે નામી ને પાર્થિવ દેહ ને માસ્ક ઉતારી ને ફૂંક મારી હતી. ત્યાર બાદ પાર્થિવ દેહ ની પરિક્રમા કરી ને મેનેજર પૂજા ને બન્ને સાથે નીચે ઉતર્યા હતા.

શાહરૂખ ખાનના ફોટા અને વીડિયો વાયરલ થયા બાદ લોકો ઘણી દલીલો કરી રહ્યા હતા. શાહરૂખ ખાનની આ રીત પર ઘણા લોકોએ સવાલ ઉઠાવ્યા છે. લોકો તેને કહેતા હતા કે તેણે થૂંક્યું છે, પરંતુ ખરેખર આવું નહોતું થયું, શાહરૂખ ખાન ઉડી ગયો હતો જેનાથી લોકો કંઈક બીજું સમજી ગયા હતા. લત્તા મંગેશકરની વાત કરીએ તો, તેમણે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તેમને 8 જાન્યુઆરીએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Leave a Comment