અમદાવાદમાં PI બારડે રેપ કેસ ને એવી રીતે સોલ્વ કર્યો કે ભારત સરકારે સન્માન કરવું પડ્યું.

એક મહિલા અમદાવાદ માં મહિલા પોલીસ સ્ટેશનમાં આવે છે. અને પોલીસ ને કહે છે કે તેની સાથે બે વ્યક્તિઓ એ સામૂહિક રેપ કર્યો છે. સામૂહિક બળાત્કાર શબ્દ સાંભળતા જ ફરજ બજાવતા પોલીસ અધિકારી ખુરશીમાંથી ઊભા થઈ જાય છે. અને મહિલા સાથે જે બન્યું તે જાણકારી મેળવી મહિલા સાથે પોલીસ દુષ્કર્મ થયું તે જગ્યા પર ગોમતીપુર … Read more

આયેશા નાં પતિ પાસે એટલી મિલકત છે, તમે પણ જાણી ને ચોંકી જશો.

મિત્રો, અમદાવાદ નાં રિવર ફ્રન્ટ પર થોડા દિવસો પહેલા એક બનાવ બન્યો હતો. આ બનાવ આયેશા નામની એક યુવતી નો હતો કે આયેશા એ રિવર ફ્રન્ટ પર ઊભા રહી ને એક વિડિયો બનાવ્યો હતો અને આયેશા વિડિયો માં તેના દુઃખ વિશે જણાવી રહી હતી.આયેશા એ આપઘાત કર્યો તેનું કારણ હતું કે તેના સાસરિયાં દ્વારા તેને … Read more