કોરોના કાળ માં આ વેલ છે ગરીબો નાં ઘર ની ડોક્ટર જે 70 જેટલા રોગો ને મૂળમાંથી મટાડે છે. જાણો આ ગળો વિશે.

આ વેલ સામાન્ય રીતે જંગલો અને વન વગડામાં તેમજ ખેતરોમાં જોવા મળે છે તેમાં કડવા લીમડા ઉપર જોવા મળતી આ વેલ ગળો ઉત્તમ હોય છે . જેને આપણે સામાન્ય રીતે ગળો કહીએ છીએ. ગળો એક પ્રકાર ની વેલ છે જેના પાંદડા ઝાડ નાં પાંદડા જેવા હોય છે. જે તેટલા જ ગુણકારી હોય છે. કે જેનું … Read more