છત્તીસગઢ માં તોરવા ગામ ની ઘટના જ કંઈક એવી બની છે કે શરમ નું માર્યું માથું ઝૂકી જાય 16 વર્ષ ના વિદ્યાર્થી સાથે મહિલા શિક્ષકે સંબધ બાંધતા ની વાત બહાર આવી છે જેમાં એક તરફી પ્રેમ કરતો સ્ટુડન્ટ એ આત્મહત્યા કરી લીધી છે સ્ટુડન્ટ એ સુસાઇડ નોટ લખી ને શિક્ષિકા ઉપર આરોપ મૂક્યો છે જેમાં ટીચર આત્મહત્યા કરવાનું કારણ ટીચર હોવાનું જણાવ્યું છે.
▪️છત્તીસગઢ ના તોરવા ની ઘટના
▪️5 દિવસ અગાઉ વિધાર્થી એ ફાંસી લગાવી આત્મહત્યા કરી દીધી હતી
▪️ વિધાર્થી એ આત્મહત્યા કરતા પેલા સુસાઇડ નોટ માં શિક્ષિકા ઉપર આરોપ મૂક્યો
▪️જરૂર પડે તો શિક્ષિકા ઉપયોગ કરી લેતી હતી અને જરૂરત પુરી થાય તો નમ્બર બ્લોક કરી દેતી