હેડ કોન્સ્ટેબલ પોલીસ વાન માં મનાવતો હતો રંગરલિયા લોકોએ ચખાડ્યો મેથીપાક,જુઓ વિડિયો

ગુજરાત રાજ્ય શાપર – વેરાવળ પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અશ્વિન મકવાણા નશાની હાલતમાં ભાન ભૂલ્યા હતા. નશાની હાલતમાં જ પોલીસ કોન્સ્ટેબલ અશ્વિન મકવાણા પોલીસ વાન માં જ યુવતી સાથે રંગરેલિયા મનાવતા હતા તેવામાં સ્થાનિકોએ રંગે હાથે પકડ્યા હતા. સ્થાનિક લોકોએ રંગરેલિયા માનવતા અશ્વિન મકવાણા નો વિડિયો મોબાઈલ માં ઉતારી દીધો હતો. બાદમાં કોન્સ્ટેબલ … Read more

અમદાવાદમાં PI બારડે રેપ કેસ ને એવી રીતે સોલ્વ કર્યો કે ભારત સરકારે સન્માન કરવું પડ્યું.

એક મહિલા અમદાવાદ માં મહિલા પોલીસ સ્ટેશનમાં આવે છે. અને પોલીસ ને કહે છે કે તેની સાથે બે વ્યક્તિઓ એ સામૂહિક રેપ કર્યો છે. સામૂહિક બળાત્કાર શબ્દ સાંભળતા જ ફરજ બજાવતા પોલીસ અધિકારી ખુરશીમાંથી ઊભા થઈ જાય છે. અને મહિલા સાથે જે બન્યું તે જાણકારી મેળવી મહિલા સાથે પોલીસ દુષ્કર્મ થયું તે જગ્યા પર ગોમતીપુર … Read more