ડેન્ગ્યુ અને મલેરીયા થી બચવાના ઉપાયો

● પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણ ઢાંકવા.●પાણીના પાત્રોને અઠવાડિયે એક વખત ઘસીને સાફ કરવા.● દવાયુક્ત મચ્છરદાનીનો રાત્રે અને દિવસે ઉંઘતી વખતે ઉપયોગ કરવો.● ગામના હવાડાને 15 દિવસે એક વખત પંચાયત દ્વારા સાફ કરવા. ☘️🥬 આજ ના માર્કેટયાર્ડ (બજાર) ના ભાવ જાણવા ક્લિક કરો  ● તાવ આવે ત્યારે મેલેરીયાનુ તાત્કાલિક નિદાન અને સારવાર કરાવો.● ડેન્ગ્યુના લક્ષણો જેવાકે … Read more