ધંધુકામાં કિશન ભરવાડ કેસ મા અત્યાર સુધીમાં મોટો ખુલાશો, બીજા બે મૌલવીઓ નાં નામ ખુલ્યા.

આપણે જાણીએ છીએ છે કે ગુજરાતમાં ધંધૂકાના કિશન ભરવાડ મર્ડર કેસમાં આખા ગુજરાતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધંધૂકાના કિશન ભરવાડ એ પોતાની ફેસબૂક id મા એક આપત્તિજનક પોસ્ટ કરી હતી. તેથી અમુક ધર્મની લાગણીઓ દુભાણી હતી. તે બાબતે કિશન ભરવાડ પર fir પણ થઈ હતી અને તે પોસ્ટ અંગે કિશન ભરવાડે માફી પણ … Read more