ધૈર્યરાજસિંહ માટે આવી ગયું આટલા કરોડ રૂપિયા નું દાન. જાણો કોને કેટલું આપ્યું દાન

નમસ્કાર મિત્રો,Gujaratiupdate મા આપનુ સ્વાગત છે. મિત્રો આપણે જાણીએ છીએ કે ગુજરાત ના મહીસાગર જિલ્લાના એક ગામ નું એક નાનકડું બાળક કે જેની ઉંમર ફક્ત 3 થી 4 મહિનાની છે અને તેનું નામ ધૈર્યરાજસિંહ છે. અને આ બાળક SMA 1 નામની બીમારી થી પીડાય છે. આ બીમારી એવી છે કે આ બિમારીથી શરીર માં ચેતાતંતુ … Read more