લોક ડાઉન નાં કારણે એક વર્ષ થી બંધ હતું મકાન.જ્યારે દરવાજો ખોલ્યો તો લોકોના હોશ ઉડી ગયા,જાણો વિગતે..

કોરોના ની મહામારી માં અનેક લોકો ઘર છોડી ને પોતાના વતન ચાલ્યા ગયા હતા,ત્યારે ઉતર પ્રદેશ નાં નોઈડા માંથી એક ખાલી ઘર માંથી હાડપિંજર મળી આવ્યું હતું.અને આ મકાન છેલ્લા એક વર્ષ થી મકાન બંધ પડ્યું હતું.અને તેમાં કોઈ વસવાટ કરતું ન હતું. ત્યારે ઘર નાં માલિકે તેના કોઈ વ્યક્તિ ને ઘર ની સંભાળ કાઢવા … Read more