ગુજરાતમા ફરી એક ભરતી કૌભાંડ સામે આવ્યું યુવરાજસિંહ કર્યો મોટો આરોપ

ગુજરાતમા હેડ કલાર્ક નાં પેપર કૌભાંડ બાદ કરી એક પેપર કૌભાંડ બહાર આવ્યું છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ એ આરોપ લગાવતા કહ્યું છે કે UGVCL, PGVCL, DGVCL દ્વારા લેવાયેલી ઑનલાઇન પરીક્ષા માં કૌભાંડ થયાનો આરોપ યુવરાજસિંહે લગાવ્યો છે. ગુજરાતમા ભરતી કૌભાંડ સામે આવી રહ્યું છે ત્યારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ એ આરોપ લગવતા મીડિયા સમક્ષ કહિયું છે કે ઉમેદવારો … Read more