રેશન કાર્ડ સાથે મોબાઈલ નંબર જોડો,અનાજ આવશે તો મેસેજ આવશે.

નમસ્કાર મિત્રો, આજના સમયમાં માં બધું જ ઓનલાઈન થઈ ગયું છે,આપણે રેશન કાર્ડ ની દુકાન પર જઈએ કે આધાર કાર્ડ માં સુધારો કરાવવા જઈએ દરેક કામ ડિજિટલ થઈ ગયા છે. આપણા દેશ નાં વડા પ્રધાન નું સપનું છે કે આપણો દેશ ડિજિટલ બને અને એટલે જ સરકાર અનેક કામ ડિજિટલ કરી રહી છે. આપણે જાણીએ … Read more