શું શાહરૂખ ખાન લતા મંગેશકર નાં પાર્થિવ દેહ પર થુક્યો હતો! નફરત વાળું વિચારતા પહેલા આ સત્ય હકીકત જાણી લેજો.

ભારત ની કોયલ સ્વર એવા આપણા લતા મંગેશકર રવિવારે દુનિયા છોડી ને ચાલ્યા ગયા છે. તેમના નિધનથી ફક્ત તેમનો પરિવાર જ નહિ પરંતુ સમગ્ર દેશમાં સોક ની લાગણી અનુવાઈ રહી છે. તેમના નિધનથી આખા દેશે એક અમૂલ્ય કોયલ કહેવાતી આપણી દીદી ને ખોઇ છે. લતા મંગેશકર લાંબા સમય થી દવાખાનામાં દાખલ હતા. તેમની તબિયત લાંબા … Read more