પાટણના વાહણા ગામે લગ્નની શરણાઈઓ ગુંજે એ પહેલાં જ વરરાજાનું મોત, મિત્રએ પણ સારવાર દરમિયાન જીવ છોડ્યો.

પાટણ નાં સરસ્વતી તાલુકાના વહાણાં ગામના વતની બે મિત્ર ડીસા તાલુકાના ધરપડા ગામે રવિવારે સાંજે લગ્ન પ્રસંગ મા જઈ રહ્યા હતા. ત્યારે અચાનક આસેડા ગામ નજીક બાઇક સ્લીપ ખાઈ જતાં બન્ને મિત્રો ને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ત્યારે બંને મિત્રો ને ખાનગી વાહન મારફતે ડીસા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાર બાદ પાલનપુર … Read more