શું 5G ટેસ્ટિંગ નાં કારણે દેશમાં કોરોના નાં કેસ વધી રહ્યા છે? જાણો હકીકત.

હાલમાં દેશ માં કોરોના નાં કેસ મા ધરખમ વધારો થઈ રહ્યો છે. દેશ માં દિવસે અને દિવસે કોરોના નાં કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. અને લોકો ને ઓક્સીજન પણ મળવો મુશ્કેલ છે. ત્યારે કોરોના નાં કેસ મા જઈ થઈ રહેલા વધારા માટે 5G ને જવાબદાર ગણવામાં આવી રહ્યું છે. વાયરલ ઓડિયો 1 મિનિટ … Read more