સાપ કરડવા પર કરો તાત્કાલિક આ 2 ઉપાય, આ ઉપાય થી કોઈનું જીવન બચી શકે છે.

આપણે સૌ ખેતર માં રહેતા હોઈએ છીએ અને ખેતર માં અનેક જગ્યાએ ઝેરી સાપ આપણે જોતા હોઈએ છીએ. અને આપણે જાણીએ છીએ કે સાપ એ ખૂબ જેરી જનાવર છે. તમે પણ એક દિવસ સાપ જરૂર જોયો હશે. સહેરી વિસ્તારમાં આ જીવ ખૂબ ઓછા જોવા મળે છે પરંતુ ગામડાઓમાં ખેતર,નદી, પહાડો વિસ્તારમાં ઘણા જોવા મળે છે. … Read more