ચંદ્ર પર સૌ પ્રથમ પગ મૂકનાર કોણ. વિદ્યાર્થીએ એવો જવાબ આપ્યો કે 5 માર્કસ એક્સ્ટ્રા આપવા મૂકવા પડ્યા.

આજ કાલ સોશિયલ મીડિયા નો જમાનો છે અને જ્યારથી સોશિયલ મીડિયા નો જમાનો આવ્યો છે ત્યારથી અમુક પ્રશ્નો આપણ ને ચકડોળે ચડાવી દે છે. આપણે રોજ બરોજ અનેક રમુજી સવાલો સોશિયલ મીડિયા માં ફરતા જોઈએ છીએ. હાલ માં સોશ્યલ મીડિયામાં એક નાના બાળક નો સવાલ વાયરલ થઈ રહ્યો છે. જો તમે જાણ્યા સમજ્યા વગર આ … Read more