Video : કચોરી માં ડુંગળી નહોતી નાખી તો છોકરી ને લાગી મરચી કર્યો હંગામો જુઓ વિડિયો

હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં એક છોકરી કચોરી વાળા જોડે બબાલ કરતો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેમાં છોકરી કચોરી વાળા જોડે ઝગડો કરી રહી છે અને તેને લાફા મારી રહી છે. અને તેને ગુસ્સો આવતા કચોરી વાળા ને લાફો મારી ને તેનો સામાન અને સાયકલ ફેંકી દે છે. … Read more