કપાસની ખેતીમાં શું ધ્યાન આપવું દરેક ખેડૂતમિત્રો ને આ માહિતી વાંચવા માટે નીચે ક્લિક કરો

ભાદરવા મહિનામાં તાપમાનમાં વધારો થયા પછી થ્રીપ્સનો ઉપદ્રવ વધતો હોય છે. કપાસના છેલ્લા સ્ટેઇજમાં મોલોમશી (ગળો)નો ઉપદ્રવ જોવા મળે છે. આ ચુસિયા પ્રકારની જીવાતો કહેવાય છે. તેના નિયંત્રણ માટે ખેડૂતોએ શોષક પ્રકારની દવાઓનો ઉપયોગ કરવો જોઇએ જેના નિયંત્રણ માટે ખેડૂતોએ ઇમિડાક્લોપ્રીડ ડાયફેન્થયુરોન એસીટામીપ્રીડ આ માટેની કોઇપણ એક દવા સાથે બુદ્વિરિયા બેઝિયાના પાવડરનો ઉપયોગ લેવાથી સારૂ … Read more