ગુજરાત માં આ વિસ્તારમાં વરસાદ ની આગાહી.
હાલમાં વરસાદ ની સિજન ચાલુ છે પરંતુ હાલમાં ગુજરાતમાં વરસાદ થોડો લેટ છે ઘણા ખેડૂતો ને વાવેતર નો સમય ચાલુ છે ત્યારે હવામાન વિભાગે આગામી બે દિવસમાં વરસાદ ની આગાહી કરી છે. હવામાન વિભાગે 24 થી 26 જૂન સુધી વરસાદ ને લઇ ને આગાહી કરી દક્ષિણ ગુજરાત ના નવસારી ,ડાંગ, વલસાડ ,સુરત, વાપી, દાદરા નગર … Read more