ગુજરાત માં વાતાવરણ માં પલ્ટો , મીની વાવાઝોડું ફૂંકાયો, વીજળી ના કડાકા ભડાકા સાથે વરસાદ

મિત્રો હમણાં થોડા દિવસ પહેલા જ લોવ પ્રેશર ના કારણે  ગુજરાત માં કેટલાંક વિસ્તારો માં વાવાઝોડા સાથે વરસાદ ની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી જેમાં ગુજરાત ના કેટલા વિસ્તારો માં વરસાદ અને પવન ની આહાગી કરવામાં આવી હતી જેમાં 14 થી 20 તારીખ વચ્ચે વરસાદ સાથે વાવાઝોડા ની આગાહી કરવામાં આવી હતી જેમાં … Read more

ગુજરાતના માથે ઉભું થયું નવું સંકટ: આ વિસ્તારો માંથી ભારે પવન સાથે વાવાઝોડું પસાર થવાની હવામાન વિભાગની આગાહી

નમસ્તે મિત્રો.અત્યારે ઉનાળા ની કાળજાળ ગરમી નો સામનો કરવો પડી રહ્યો છે. હાલ માં દિવસે ગરમી અને રાતે ઠંડી પડી રહી છે ઉતર નાં વિસ્તારો માં પવન ફૂંકાય રહ્યા છે. જોઈએ તો 14 મેં ના રોજ  લો પ્રેશર સક્રીય  થવાની સનભાવના છે   ગુજરાત ના ઘણા વિસ્તારો માં પવન નો વાતાવરણ પલ્ટો જોવા મળ્યો છે જેમાં … Read more