ગુજરાત ની મહિલાઓ ને pm મોદી તેમના બર્થડે પર આપશે આ મોટી ભેટ, આ યોજનામાં અપાશે લાભ.

આપણા પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી નો જન્મ દિવસ 17 સપ્ટેમબરના રોજ છે અને પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી તેમના જન્મ દિવસ નાં દિવસે ગુજરાત ની મહિલાઓ ને એક નવી ભેટ પેટે યોજના નો લાભ આપશે. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી નાં જન્મ દિવસ નિર્મિત તેઓ ઉજવલ્લા યોજના 2.0 નું પ્રારંભ કરવામાં આવશે. અને આ યોજના અંતર્ગત લગભગ … Read more