મ્યુકરમાયકોસિસ થી ગભરાવવાની જરૂર નથી,આ દેસી ઘરેલુ ઉપચારથી ફંગસ ને મટાડી શકાય છે,જાણો.

નમસ્કાર મિત્રો આપણે જાણીએ છીએ કે આપણા દેશ માં કોરોના એ હાહાકાર મચાવ્યો હતો અને કોરોના નાં કારણે ઘણા લોકો એ જીવ પણ ગુમાવ્યા હતા. ત્યાર બાદ ફરીથી એક મહામારી એ હાહાકાર મચાવ્યો છે અને આ મહામારી નું નામ છે મ્યુકરમાયકોસિસ આ મહામારી આપણા દેશ માં ખુબ જ ઝડપથી વધી રહી છે. મ્યુકરમાયકોસિસ બીમારીમાં આપણી … Read more