આજે દક્ષિણ ગુજરાતના આ વિસ્તારમાં ત્રાટકી શકે છે વરસાદ, જાણો હવામાન વિભાગ ની આગાહી.
હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે પરંતુ ઠંડી સાથે વરસાદ પણ પડી રહ્યો છે. તેવામાં આજે રાજ્યમાં કમોસમી વરસાદ ને લઈને આગાહી કરવામાં આવી છે. ભરુંચ, સુરત, નર્મદા, તાપી, જિલ્લામાં કમોસમી વરસાદ ને લઈને આગાહી કરવામાં આવી છે. ગુજરાતનાં કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. તેમજ વરસાદ ને કારણે ઠંડીનો પારો બેઠી ત્રણ ડિગ્રી વધી … Read more