Update addresh in Adhar Card આધાર કાર્ડમાં નામ અને સરનામું અપડેટ કરો

વિશ્વમાં આધારકાર્ડ એ બાયોમેટ્રિક ઓળખ સિસ્ટમ બની છે અત્યાર ના જમાના માં આધારકાર્ડ થી માણસ ની ઓળખ થાય છે UIDAI (યુઆઈડીએઆઈ) એ દરેક ભારતીય નાગરિક ને 12  અંક નો નમ્બર આપ્યો છે જે બાયોમેટ્રિક સાથે જોડાયેલ છે જેના દ્વારા સામન્ય નાગરિક ની ઓળખ થાય છે આ અધારકાર્ડ દ્વારા સામાન્ય નાગરિક ને ઘણી યોજનાઓ અને યોજનાઓ … Read more