દૂધ નહીં પરંતુ આ પાંચ વસ્તુઓ ખોરાક સાથે ઉમેરો હાડકાઓ માં કેલ્શિયમ ની કમી થશે દુર.

નમસ્કાર મિત્રો, આપણે આપણા શરીર ને તંદુરસ્ત રાખવા માટે અનેક પોષણ યુક્ત ખોરાક લેતા હોઈએ છીએ આપણે આપણા શરીર ને તંદુરસ્ત રાખવા કેલ્શિયમ માટે અનેક પ્રયત્નો કરીએ છીએ. છતાં આપણે જાણીએ છીએ કે આજની યુવા પેઢી બજાર માં મળતા ફાસ્ટ ફૂડ અને તળેલી વસ્તુઓ ખાવાનું વધારે પસંદ કરે છે. આજના લોકો કઠોળ તેમજ ફળો નો … Read more