ઑસ્ટ્રેલિયામાં માઉસ પ્લેગ, કેવી રીતે લાખો ઉંદરો ઑસ્ટ્રેલિયામાં આતંક મચાવી રહ્યા છે, જુઓ વિડિયો

હાલમાં પુરી દુનિયા કોરોના સામે જંગ લડી રહી છે. અને તેનાથી કેમ બચવું તેની સામે કેવી રીતે સાવચેતી રાખવી તેની મુંજવણ માં છે. જ્યારે ઓસ્ટ્રેલિયા નાં એક શહેર માં માઉસ પ્લેગ ફાટી નીકળ્યો છે. આપણ ને એક વિચાર જરૂર થી આવતો હશે કે વળી માઉસ પ્લેગ શું છે માઉસ પ્લેગ કેવી રીતે ફાટી નીકળ્યો તો … Read more