ટામેટા ને મળી Z+ સિક્યોરિટી! શાકભાજી વેચનારે રાખ્યા બે બાઉન્સર, વિડિયો થયો વાયરલ.

અત્યારે ટામેટા નાં ભાવ દિવસે અને દિવસે વધતા જાય છે. વધતા જતા ટામેટા નાં ભાવને લઈને માર્કેટમાં અનેક ચર્ચાઓ થઈ રહી છે, ગૃહિણીઓ નાં બજેટ ખોરવાઈ રહ્યા છે. ત્યારે વારાણસીનાં લંકા વિસ્તારનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. એક શાકભાજી વેચનાર વેપારીએ તેના સંગ્રહ કરેલા ટામેટા ની સુરક્ષા કરવા માટે બે બાઉન્સર રાખ્યા છે. સમગ્ર … Read more

છોકરો તળાવમાં નાહવા ગયો અને અમીબા નાક મારફતે ઘૂસી ને મગજ ખાઈ જતાં મોત.

અમીબા વિશે આપણે ભણતા ત્યારે સાંભળ્યું જ હશે તે એક પાણીમાં રહેતું પ્રાણી છે. અમીબા ને લઈને કેરળમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક 15 વર્ષના છોકરાનું મોત થયું છે. આ છોકરો તળાવમાં નાહવા ગયો અને નાક મારફતે અમીબા શરીરમાં ઘૂસી ગઈ. કેરળમાં એક 15 વર્ષનો કિશોર ગંદા પાણીમાં રહેતી અમીબા નાં ચેપને … Read more

ગદર – 2 નું પ્રથમ ગીત રિલીઝ, 22 વર્ષ પછી પણ.

આપણો દેશ સંસ્કૃતિ અને ઇતિહાસ થી રચાયેલો દેશ છે. આપણે જાણીએ છીએ છે કે આપણો દેશ આઝાદ થયો ત્યારે ઘણી બધી પરિસ્થિતિઓ નો સામનો કર્યો હતો. ઘણાબધા આપણા ક્રાંતિકારીઓ સહિદ થઈ ગયા હતા. અત્યારે પણ આપણા દેશમાં લાખો વીર જવાનો સીમા પર સુરક્ષા કરી રહ્યા છે. સીમા પર સુરક્ષા કરતા વીર જવાનો માટે આજથી લગભગ … Read more

Many rules will change from April 1.

We hear a lot of news everyday. When the financial year ends in the month of March and starts again from the month of April, many rules are going to change as many other rules related to banks are changing day by day. It is very important for us to know which rules will be … Read more

મોબાઈલ મા ગેમ રમવા બાબતે ઠપકો આપતાં 17 વર્ષ નાં પુત્રએ ગળુ દબાવી ને પિતા ની હત્યા કરી.

આપણે જાણીએ છીએ કે હાલના જમાનામાં બાળકો ને મોબાઈલ ની ખુબજ લત લાગી છે. અને આખો દિવસ મોબાઈલ મા ગેમ રમ્યા રાખે છે. તેવામાં સુરત માં માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. સુરત નાં ઈચ્છાપોર નાં કવાસ ગામના મોબાઈલ ફોન મા ગેમ રમવા બાબતે ઠપકો આપવા બાબતે પિતા ની પુત્રએ હત્યા કરી … Read more