809 રૂપિયાનું LPG ગેસ સિલિન્ડર ફક્ત 9 રૂપિયામાં ખરીદો. જાણો Paytm ની બંપર ઓફર વિશે.

હાલમાં રસોઈ બનાવવા ગૃહિણીઓ માટે ઘણું અઘરું બનતું જાય છે કારણ કે આપણે જાણીએ છીએ કે દિવસે અને દિવસે LPG ગેસ સિલિન્ડર માં ભાવ વધારો થતો જાય છે. પરંતુ રસોઈ ગેસ સિલિન્ડર માં 1 એપ્રિલ થી 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે જેથી લાખો લોકો ને થોડી રાહત મળી છે. પરંતુ અત્યારે પણ સબસીડી વગર … Read more