ભેંસો ચરાવવા ગયા હતા બાળકો, પ્લાસ્ટિક ની થેલી માંથી નીકળ્યા 13 ડબ્બાઓ અંદર જોયું તો હોશ ઉડી ગયા.

પાટણ : જીલ્લાના સિદ્ધપુર તાલુકાના તાવડિયા ગામે પાણી નાં વ્હોળા માં અવાવાર જગ્યા પર 13 જેટલા પ્લાસ્ટિક નાં ડબ્બામાં માનવ ભ્રૂણ મળી આવતા સમગ્ર પંથક માં હાહાકાર મચી ગયો હતો. સ્થાનિક લોકો દ્વારા કાકોશી પોલીસ ને મેડિકલ વેસ્ટ પડેલું જણાવતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને સ્થળ પર તપાસ કરતા તે માનવ ભ્રૂણ જોવા … Read more