નંબર સેવ કર્યા વગર whatsapp મા મેસેજ કરી શકશો. જુઓ કેવી રીતે.

નમસ્કાર મિત્રો, આજના સમય માં ડિજિટલ યુગ નો જમાનો આયો છે. આજના સમય માં દરેક વ્યક્તિ જોડે એન્ડ્રોઈડ મોબાઈલ તો હશેજ. ભાગ્યે કોઈ વ્યક્તિઓ જોડે સ્માર્ટ ફોન નાં હોય તેવું બનતું હોય છે. અને સાથે સાથે જો કોઈ વ્યક્તિ જોડે સ્માર્ટ ફોન હોય અને તે વ્યક્તિ whatsapp નાં વાપરતો હોય તેવું બનેજ નહિ. આજના યુગ … Read more