લોક ડાઉન નાં કારણે એક વર્ષ થી બંધ હતું મકાન.જ્યારે દરવાજો ખોલ્યો તો લોકોના હોશ ઉડી ગયા,જાણો વિગતે..

કોરોના ની મહામારી માં અનેક લોકો ઘર છોડી ને પોતાના વતન ચાલ્યા ગયા હતા,ત્યારે ઉતર પ્રદેશ નાં નોઈડા માંથી એક ખાલી ઘર માંથી હાડપિંજર મળી આવ્યું હતું.અને આ મકાન છેલ્લા એક વર્ષ થી મકાન બંધ પડ્યું હતું.અને તેમાં કોઈ વસવાટ કરતું ન હતું. ત્યારે ઘર નાં માલિકે તેના કોઈ વ્યક્તિ ને ઘર ની સંભાળ કાઢવા મોકલ્યો ત્યારે ત્યારે તેને તે મકાન માંથી હાડ ભિંજર મળી આવ્યું હતું.

તે હાડપિંજર ને જોતા તાત્કાલિક પોલીસ ને જાણ કરી હતી અને તેના મકાન માલિક ને પણ જાણ કરી હતી ત્યારે પોલીસ તાત્કાલિક નોઈડા નાં સેક્ટર ન -26 માં પહોચી હતી.મળતી માહિતી પ્રમાણે ઉતર પ્રદેશ નાં નોઈડા માં કાર્પેટ ઉદ્યોગપતિ નાં વિસ્તાર માં એક માનવ હાડપિંજર મળી આવ્યું છે. અને આ ઘટના ની જાણ થતાં કાર્પેટ ઉદ્યોગપતિ એ તાત્કાલિક પોલીસ ને જાણ કરી હતી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ને તપાસ હાથ ધરી હતી.

અને તાત્કાલિક પોલીસ અને ફોરેન્સિસ ટીમ હાડપિંજર ને કબ્જે કરી ને DNA ટેસ્ટ અને જીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવી હતી.પરીક્ષણ દ્વારા ફોરેન્સિક ટીમ હાડ પિંજર ને કબ્જે કરી ને હાડપિંજર કેટલું જૂનું છે. તે કોનું છે કેટલા સમય થી અહી પડ્યું છે તેની તપાસ હાથ ધરી છે.આ ઘટના વિશે એસ એસ ઓ મુનિસિપલ પ્રતાપસિંહે જણાવ્યું હતું કે ભડોહી નાં કાર્પેટ વેપારી નું અહી એક મકાન છે અને આ મકાન ઘણા સમય થી ખાલી પડ્યું છે.કાર્પેટ દિલ્હીમાં એક પરિવાર સાથે રહેતો હતો. અને આ મકાન લોક ડાઉન નાં કારણે છેલ્લા એક વર્ષ થી બંધ પડ્યું છે અને આ પરિવાર દિલ્હી માં રહેવા ગયેલો છે.

આ ઘટના અંગે પોલીસે આ વિસ્તાર માં લગાવેલ cctv ફૂટેજ ચેક કરવા લાગી છે અને આ અંગે વધુ પૂછપરછ માટે મકાન માલિક ને પોલીસે પોલીસ સ્ટેશને બોલાવી ને પૂછપરછ હાથ ધરવામાં આવશે.

ખુશ ખબર ધૈર્યરાજ માટે આવી ગયું આટલા કરોડ રૂપિયા નું દાનવધુ માહિતી

Leave a Comment